પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ.

પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ.

Views 21

પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ.

દેશભરમાં ઉતરાયણના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ વર્ષે પણ અમદાવાદથી પતંગ ચગાવીને અને લોકોને મળીને ઉત્તરાયણની ઉજવણી કરી છે. શાહે વેજલપુરમાં ધારારભ્યો અને નેતઓની હાજરીમાં પતંગ ચગાવ્યા હતા. આ દરમિયાન કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ ઉજવણીમાં ત્રણ અમિત એકસાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ, એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઉપસ્થિત રહ્યા હતા.

અમિત શાહે વેજલપુરમાં આવેલા સ્વાતિ એપાર્ટમેન્ટ-2ના બ્લોક-Bમાં પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ ધાબા પર પહોંચે તે પહેલા બાળકોને પતંગ, ચીકી સહિતની સામગ્રીઓ વહેંચી હતી. અમિત શાહને જોવા માટે વેજલપુરની અગાશીઓમાં ટોળા જામ્યા હતા. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

પતંગ ચગાવવા અમિત શાહ વેજલપુરના ધાબે પહોંચ્યા, કાર્યકર્તાઓ સાથે મનાવી ઉત્તરાયણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *