અમદાવાદ સેક્ટર 2 JCPએ પોતાના સ્ક્વોડનું કર્યું વિસર્જનઃ DCPના તાબામાં LCBની રચના કરવાની સરકારની વિચારણા.?.
ગુજરાતના ગૃહવિભાગે આઈજીપીના તાબામાં રહેલા આર આર સેલનું વિસર્જન કરવાનો નિર્ણય લઈ લીધો છે. જોકે હજુ સુધી આર આર સેલનું આઈજીપી દ્વારા વિસર્જન થયું નથી. આ દરમિયાન ડીસીપી અને જોઈન્ટ…