અમદાવાદ શહેર ના શાહપુર પોલીસ સ્ટેશન ની હદ માં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ટેલર નંગ-૫૧૨ કિ.રૂ.૧,૨૯,૦૦૦/- સાથે બે આરોપીની પકડી પાડવામાં આવ્યું..!!
Views 13

અમદાવાદ શહેર શાહપુર પોલિસ સ્ટેશન ની હદ માં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ટેલર નંગ-૫૧૨ કિ.રૂ.૧,૨૯,૦૦૦/ ખાનગી બાતમી આધારે બે આરોપી મોહશીન શેખુભાઇ સિપાહી ઉ.વ-૨૭ રહે-મ.નં-૧૬૩૨,પઠાણવાડ, બલુચવાડ ની સામે, ગેબન સૈયદની દરગાહની સામે, કાલુપુર અમદાવાદ શહેર. (૨)મોહમદસઇદ ગુલામરસુલ મન્સુરી ઉ.વ-૩૧ રહે-જૈનબ એવન્યુ ફ્લેટ,ખિસકોલ્લા પોળ, કાલુપુર. ચાઇનીઝ દોરીના નંગ.૫૧૨ રીલ કિં.રૂ.૧,૨૯,૦૦૦/- વેચાણ કરતાં ઝડપ્યા હતાં .ઉતરાયણના તહેવાર નિમિતે પ્રતિબંધિત ચાઇના દોરી પોલીસ કમિશનર અમદાવાદ શહેરના ક્રમાક:વિશેષ/એ-સેક્શન/પરમિટ/મકરસંક્રાતી/૧૧૮/૨૦૨૪ તા-૩૦/૧૧/૨૦૨૪થી જાહેર કરવામાં આવ્યું હતુ. તે જાહેરનામા હુકમનો ભંગ કરતા શાહપુર પો.સ્ટે.દ્વારા બન્ને અરોપી ને BNS-કલમ-૨૨૩ તથા જી.પી.એક્ટ-૧૯૫૧ની કલમ-૧૧૩,૧૧૭, ૧૩૧ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યું છે.

Gujarat Geeta Digital youtube videos.

Happy
Happy
0
Sad
Sad
0
Excited
Excited
0
Sleepy
Sleepy
0
Angry
Angry
0
Surprise
Surprise
0

અમદાવાદ શહેર ના શાહપુર પોલીસ સ્ટેશન ની હદ માં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ટેલર નંગ-૫૧૨ કિ.રૂ.૧,૨૯,૦૦૦/- સાથે બે આરોપીની પકડી પાડવામાં આવ્યું..!!
Avatar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!