સી.આર પાટીલનું મોટું નિવેદન – ‘મનસુખ વસાવા એ રાજીનામું નથી આપ્યું.
ગુજરાત ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રાજીનામું સોંપ્યું છે. ત્યારે આ મામલે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનું કહેવું છે કે,…