અમદાવાદ શહેર ના શાહપુર પોલીસ સ્ટેશન ની હદ માં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ટેલર નંગ-૫૧૨ કિ.રૂ.૧,૨૯,૦૦૦/- સાથે બે આરોપીની પકડી પાડવામાં આવ્યું..!!
અમદાવાદ શહેર શાહપુર પોલિસ સ્ટેશન ની હદ માં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના ટેલર નંગ-૫૧૨ કિ.રૂ.૧,૨૯,૦૦૦/ ખાનગી બાતમી આધારે બે આરોપી મોહશીન શેખુભાઇ સિપાહી ઉ.વ-૨૭ રહે-મ.નં-૧૬૩૨,પઠાણવાડ, બલુચવાડ ની સામે, ગેબન સૈયદની દરગાહની…