સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં.

સાહેબને ગુસ્સો આવ્યો ને પત્રકારનું માઈક તોડી નાંખ્યું, કહ્યું બીજી વાર પૂછ્યા વગર આવતા નહીં.

Share with:પત્રકારે શું પૂછ્યો હતો સવાલ
ખાનગી ચેનલના પત્રકારને નગરપાલિકામાં પ્રવેશ ન મળતા ચીફ પાસે પહોંચ્યા હતા. અને ચીફ ઓફીસ પાસે જવાબ માગ્યા હતા. પરંતુ મોટા પદ પર બેસેલા અધિકારીએ પત્રકારને જવાબ આપવાને બદલે દાદાગીરી દેખાડી હતી. અને પત્રકારના હાથમાંથી માઈક લઈને તોડી પાડ્યું હતું. આ દરમિયાન પત્રકારનો કેમેરો પણ શરૂ હતો. સમગ્ર ઘટના કેદ થઈ છે. 

 કલોલ નપાના ચિફ ઓફીસ સાથે વાતચીત

 નગરપાલિકાના ચીફ ઓફીસ નીતિન બોડાતે જડવ્યું કે પત્રકાર એ અમારી સાથે અવાર-નવાર RTIના મામલે સંઘર્ષમાં આવેલા છે. સાથે નપાના ચીફ ઓફિસરે ઉલટો પત્રકાર પર આક્ષેપ કરતા કહ્યું કે, અમારા ઈન્ટરવ્યુમાં પણ તેઓ પરવાનગી વગર ઘૂસી આવે છે. આજે અમારા બોર્ડની બેઠકના 10 મિનિટ અગાઉ આવીને મારી સાથે ગેરવર્તન કર્યું હતું. જેને કારણે આ પ્રતિક્રિયા હતી. .!.

Share with:


News