Month: July 2021

અમદાવાદ-દેહવ્યાપારમા સંડોવાયેલી મહિલાની હત્યા નો ભેદ ઉકેલાયો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ઇશનપુર વિસ્તારમાં થયેલા મહિલાની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળ રહી છે. અને સાથે સાથે 2 આરોપીઓની ધડપકડ કરી છે. આ બનાવની ચોંકાવનારી વાત તો એ છે કે…

અમદાવાદ મસ્કતી મહાજનની રજૂઆત બાદ ઠગાઈ કરનારા 51 પેઢીના માલિકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા.

મસ્કતી મહાજનની રજૂઆત બાદ કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડીમાં તપાસ કરતી અમદાવાદ પોલીસની સ્પેશિયલ ટીમ (સીટ) દિલ્હી પહોંચી છે. દિલ્હીની 51 પેઢી સામે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. દિલ્હીની ગેંગ…

અમદાવાદ ચાલુ બાઇક પર યુવકને ગળાના ભાગે છરીનો ઘા મારી આરોપી ફરાર.

રાકેશકુમાર યાદવ દ્વારા :- અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. ચાલુ બાઇક પર એક યુવકને આરોપીએ ગળાના ભાગે છરી મારી ફરાર થઇ ગયો હતો. આ…

સરકારી જમીનો પર થતાં ગેરકાયદે બાંધકામ તાણી બંધાયા, AMC પાસે સંપૂર્ણ રેકોર્ડ છતાં 9 વર્ષથી કોઈ પગલાં નહીં ?

રાજ્ય સરકારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ બનાવ્યો છે અને અમદાવાદ મ્યુનિ.બી.યુ.પરમિશન વગરના બિલ્ડિંગ સીલ કરે છે. પરંતુ શહેરમાં સરકારી જમીન પર તાણી બાંધવામાં આવેલા 42,176 મકાન સામે કોઈ કાર્યવાહી થતી નથી.…

અમદાવાદ-સરદારનગર સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ કર્યું આપઘાત !

અમદાવાદ સરદારનગર ના વિસ્તારમાં 22 વર્ષીય યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ આપઘાત કર્યો. આ મામલે પોલીસે રુહીના પતિ કમલ ગુલવાણી અને…

મનપસંદ જીમખાન જુગારની રેડ માં દરિયાપુર “P.I. Dસ્ટાફ ‘PSI’ સસ્પેન્ડ.

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર કચેરીથી તેમજ ઝોન – 4 ની હદ મા આવેલા દરિયાપુરના મનપસંદ જીમખાનમાં સૌથી મોટી જુગારની રેડ થઈ અને 183 જેટલા જુગારીઓ ઝડપાયા હતા. આ રેડના કારણે…

મહિસાગર જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ના વર્ગો .

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે ધોરણ 12 ના વર્ગ શરૂ કરાયા રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે…

કોરોના સંક્રમ ઘટતા વિશ્વનો ત્રીજા નંબરનો રૈયોલી ડાયનોસોર ફૉસિલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો.

મહિસાગર. જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને ડાયનોસોર ફોસિલ પાર્ક સોસાયટી દ્વારા જિલ્લાના બાલાસિનોરના રૈયોલીમાં આવેલ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને 12 એપ્રિલથી પ્રવાસીઓ માટે બંધ…

error: Content is protected !!