કોરોના સંક્રમ ઘટતા વિશ્વનો ત્રીજા નંબરનો રૈયોલી ડાયનોસોર ફૉસિલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો.

કોરોના સંક્રમ ઘટતા વિશ્વનો ત્રીજા નંબરનો રૈયોલી ડાયનોસોર ફૉસિલ પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાયો.

Share with:


મહિસાગર. જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને ડાયનોસોર ફોસિલ પાર્ક સોસાયટી દ્વારા જિલ્લાના બાલાસિનોરના રૈયોલીમાં આવેલ ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને 12 એપ્રિલથી પ્રવાસીઓ માટે બંધ કરવામાંઆવ્યું હતું. હાલમાં કોરોના સંક્રમણ ઘટતા તંત્ર દ્વારા મ્યુઝીયમ ને ફરી એક વાર પ્રવાસીઓ માટે મુકવામાં આવ્યું ખુલ્લું

મહિસાગર જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટી તંત્ર અને ડાયનોસોર ફોસિલ પાર્ક સોસાયટી દ્વારા જિલ્લાના બાલાસિનોર તાલુકામાં ચાલતાં ડાયનાસોર પાર્ક મ્યુઝિયમ ને 12 એપ્રિલથી વહિવટી તંત્ર દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું. મહિસાગર જિલ્લામાં છેલ્લા 23 દિવસ થી કોરોના કેશ સામે આવ્યો નથી અને જિલ્લામાં એકપણ એક્ટિવ કેશ નથી અને સમગ્ર જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો છે અને હવે જ્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ એક્દમ ઘટી ગયું છે જેથી બાલાસિનોર તાલુકામાં ડાયનોસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને ડાયનોસોર ફોસિલ પાર્ક વિકાસ સોસાયટી અને બાલાસિનોર મામલતદાર દ્વારા પ્રવાસીઓ માટે ફરી એકવાર ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

પ્રિતેશ પંડ્યા
મહિસાગર.

Share with:


News