મહિસાગર જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ  આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ના વર્ગો .

મહિસાગર જિલ્લામાં સરકારની ગાઈડલાઈન મુજબ આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ના વર્ગો .

Share with:


રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે ધોરણ 12 ના વર્ગ શરૂ કરાયા

  રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ના વર્ગો સમગ્ર ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  ધોરણ 12માં અભ્યાસ કરતા   વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યનો થયો પ્રારંભ 
વીઓ :- સમગ્ર રાજ્યમાં  કોરોના સંક્રમણ વધતા રાજ્ય સરકાર દ્વારા શેક્ષણિક કાર્ય બંધ કરી દેવામાં આવ્યું હતું અને કોરોના સંક્રમણ વધી જતાં પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી હવે રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ઓછું થયા બાદ સરકારની ગાઈડ લાઇન પ્રમાણે આજથી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 12ના વર્ગો સમગ્ર રાજ્યમાં શરૂ થવા સાથે નવા શેક્ષણિક વર્ષનો પ્રારંભ થવા જઈ રહ્યા છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ આજથી  સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કોરોના ગાઈડ લાઇન મુજબ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં  ધોરણ 12માં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓના શેક્ષણિક કાર્યનો પ્રારંભ  થયો છે વિદ્યાર્થીઓને આજથી પ્રત્યક્ષ શિક્ષણ મળવાનું શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને વિદ્યાર્થીઓ પણ સરકારના નીર્ણયને આવકાર્યો હતો

પ્રિતેશ પંડ્યા મહિસાગર ……!!

Share with:


News