અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?
પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા.? અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક આડેધની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. રેલવે ક્રોસિંગ પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી…