અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં આ સામાજીક તત્વો નો આંતક વધી ગયો હોય તેવો દેખાઈ રહ્યો છે. જુના વહીવટદારો ની ભાગીદારી આવા આ સામજીક તત્વો સાથે હોવાથી. લુખ્ખાગીરી કરવાનો છૂટો દોર મળી ગયું હોય એવું દેખાઈ રહ્યું છે.. સરદારનગર પોલીસ સ્ટેશન ની હદ મા આવેલો નીલકંઠ ફ્લેટ મા CCTV મા દેખતા કેટલાંક અસમાજીક પ્રવુતિ કરતા લોકો ઘૂસી ને મહિલાઓને માર્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.જે CCTV મા સ્પસ્ટ જોઈ શકાય છે.
અમદાવાદના સરદારનગર પોલીસ મથક હર હંમેશ ચર્ચામાં રહ્યું છે.આ વિસ્તારમાં દારૂ જુગાર ના અડ્ડા ધમ ધમી રહ્યા છે.સ્થાનિક પોલીસ બુટલેગરોને ખુલ્લો દોર આપી દેતા બૂટલેગરો તેમજ અસમાજીક પ્રવુતિ ચલાવતા ઇસમો બેફામ બની ગયા છે.સરદારનગર વિસ્તારમાં ખલી જે રહે. (કૈલાસરાજ ફ્લેટ) , મોનું (બંગલા એરિયા), વરુણ જે કેટલક બે નંબરી ધાંધ મા સક્રિય છે. આ લોકોને પોલીસ નો ડર ના હોવાથી ખુલ્લે આમ માર પીટ કરતા હોય તેવા દ્રશિયો CCTV camera માં દેખી શકાય છે.નીલકંઠ ફ્લેટ માં આ લોકો દ્વારા આંતક મચાવતા હોવાનો CCTV મા દેખાઈ રહ્યું છે. પણ આ માથી એક વ્યકિત પુર્વ પીઆઇ શ્રી નો વહીવટદાર નો ભાગીદાર હોવાનુ સામે આવતા આ કેસ માં વડકા આવી ગયો. જેથી આ અંગે પોલીસે માત્ર સામાન્ય કલમો હેઠળ ફરિયાદ લીધી .જયારે આ અસમાજીક પ્રવુતિ ધરવતા લોકો નીલકંઠ ફ્લેટ માં સ્થાનિક રહીશોને હાલ પણ ધાક ધમ્મકી આપી રહ્યા હોવાનો ચર્ચાઇ રહ્યું છે???.
હાલમાં સરદારનગર પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરી. જામીન પર કોર્ટ છોડ્યું હોવાનું સામે આવ્યું છે. આ તમામ લોકો કેટલાક આ સામાજિક પ્રવૃત્તિમાં સાંડવાયેલા છે?.
શું તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે ??? પૂર્વ વહીવટદાર જે આ લોકો સાથે આજ ની તારીખ માં ક્યાં પ્રકારના સામાજિક પ્રવૃત્તિઓ માં ભાગીદાર છે. શું તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ કરશે ??. તે મોટો પ્રશ્ન હવે વિસ્તારમાં અને પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યું છે???.