એસ્ટ વિભાગના ઇન્ડિયાકોલોની વોડ માં મારુતિ એસ્ટેડ તેમજ ફ્રુટ માર્કેટની આસપાસના વિસ્તારોમાં જે મેન માર્ગ ઉપર શેડો બનાવવામાં આવ્યા છે.તેમાં Asst.TDO.વિભાગના મુકેશ પટેલ.કિશોર પટેલ .તેમજ વોડ ઇસ્પેક્ટર પ્રજ્ઞેશ અને સબ ઈસ્પેક્ટ મનોજ ખાટ આ અધિકારી ઓ મોટો વહીવટ શેડો ના માલિકો દ્વારા કરે છે. જે લોકમુખે ચર્ચાનો વિષય બની ગયું છે.તેમજ આ લોકોની આ ‘મિલી પાણ” ની માહિતી ડેપ્યુટી કમિશનર પરાગ શાહ પાસે પણ કેટલાક સામાજિક કાર્યકર્તાઓ રજૂઆતો કરી ચુક્યા છે.
કરુણા સાગર એસ્ટેટ ગેટ -1 ની સામે.
તે છતાં પણ અધિકારીઓ પર કોઈપણ પ્રકાર નો કાયદાકીય પગલાં આજરોજ સુધી લેવામાં આવ્યા નથી. જે મોટો પ્રશ્ન હવે પરાગ શાહ પર ઉડી રહ્યું છે. આ ગેરકાયદેસર બાંધકામ ની અંદર ટેક્સ વિભગ ના અધિકારી ઓ દ્વારા જુના વર્ષોની આકરણી કરી આ બાંધકામને રક્ષણ પૂરું પાડે છે.જેથી કરોડો રૂપિયાનું મુનસીપલ કોર્પોરેશન ને ચૂનો આ ટેક્સ વિભાગના અધિકારીઓ લગાવી રહ્યા છે. બે તરફી રેવેન્યુ ની આવક નુકસાન કોર્પોરેશનને થાય છે. ” એક “ગેરકાયદે બાંધકામ ની તાજેતરની આવક ખોવી પડે છે. અને બીજી બાજુ ઘણા વર્ષો ના ટેકસ અને જૂના વર્ષોના ટેકટ ની આકરણી થી નવા વર્ષ નવા વર્ષની આકરણી ખોઈ પડે છે.
આમ કોર્પોરેશન ને એસ્ટેટ વિભાગ તરફથી બંને તરફથી રિવન્યુ આવકમાં નુકશાન થયા છે. આ બાબતે એસ્ટેટ અને ટેક્સ વિભાગના અધિકારીઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોવા કરે છે. પરંતુ આવા ગેરકાયદેસર બાંધકામોને રોકવા કે તોડવાની હિંમત નથી કરતા જે મોટો પ્રશ્ન ઉત્તર ઝોન અધિકારીઓમાં ચર્ચાનો વિષય બની ગયું છે ?