“ગામ ‘ ઉર્ફે ગોવિંદ પટેલ તેમજ”  મૂળુભા ‘જબ સૌયા ભાઇન કોતવાલ  તો ડર કિસ બાત કા – એ એક વખત ફરીથી ચાલુ થઈ  મનપસંદ ક્લબ ?

રાકેશકુમાર યાદવ દ્વારા..અમદાવાદ.

ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ એ તાજેતરમાં દરિયાપુર વિસ્તારમાં મનપસંદ જીમખાનામાં જે સફળ રેડ કરેલ અને જેમાં લાખો રૂપિયા તથા ૫૦ થી ઉપરના સાધનો પકડી પાડેલ હતા. સ્ટેટની પોલીસે પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી રેડ ની કામગીરી કરેલ હતી. પરંતુ અમદાવાદ શહેર પોલીસે અંદરખાને છૂપા આશીર્વાદ આપી મનપસંદ જીમખાનાના મુખ્ય માલિક “ગામ ‘ઉર્ફે “ગોવિંદ પટેલ”(મો.97xxx65557 )તથા તેમાન બીજા પાર્ટનર ” મૂળુભા રાણા જે. રહે નરોડા’ વિસ્તારમાં (મો.-973729xxx0…(2).973xxx2222. બંને ભેગા મળીને માહિતગાર સૂત્રો દ્વારા જણાવેલ છે કે DCP zone -4. વિસ્તાર માં આવેલા દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનપસંદ જીમખાના એક બે દિવસના અંતરે બંધ અને ચાલુ નો પરમિશન આપી દેવામાં આવ્યું છે. અને જુગારીઓ માટે ખાવા-પીવા તેમજ જમવાની પણ સુવિધા ચાલુ કરી દેવામાં આયુ છે.

જુગારીઓની સેવા માટે બે નવી સફારી ગાડી applied રજીસ્ટ્રેશન નંબર વગરની બ્લેક સફારી ગાડી ઓ માં  જુગારીઓને લેવા જવા માટે ની વ્યવસ્થા કરવામાં આવી છે. ” આ જુગારધામમાં અમદાવાદની ખાનગી ચેનલો નું પણ મોટો સપોર્ટ ” અને બે કરોડથી પણ વધુ રકમનું ધિરાણ કરવામાં આવ્યું છે. તેવી ચર્ચા પોલીસબેડામાં ચાલી રહી છે. ગામ આ વર્ષે ગોવિંદ પટેલ અને મૂળુભા રાણા બંને ને ગાંધીનગરના છૂપા આશીર્વાદ મળી ગયા છે આ બંને ભેગા થઈને નામદાર court ને પણ ખરીદવાની કોશિશ પણ કરેલ છે. તેવી માહિતી ની ચર્ચા જોર – શોર થી ચાલી રહી છે. છેલ્લા બે મહિનાથી પાસાના  વોરંટ પોલીસ કમિશનર અમદાવાદ શહેર પોલીસે એ બજવણી માટે મૂકી રાખેલ છે .પરંતુ આ બંને મનપસંદ જીમખાના માલિકો હાલમાં ગુજરાત હાઇકોર્ટ થી stay લઈને બેઠેલા છે.

અને પોલીસ કમિશનર શ્રી પણ આ બંને જુગારન મુખ્ય માલિકોને પકડવામાં સક્ષમ નથી કારણકે નામદાર ગુજરાત હાઇકોર્ટ થી stay ચાલી રહેલ છે. આ મનપસંદ જીમખાના દરિયાપુર વિસ્તારમાં છ દિવસ માટે જુગારનું પરમિશન ફરીથી મળી ગયેલ છે અને એડવાન્સમાં રૂપિયા બે કરોડનો વ્યવહાર પોલીસ સાથે કરવામાં આવ્યું છે તેવી સચોટ માહિતી માહિતગાર સુત્રો મારફતે મળેલ છે અને દરીયાપુર પોલીસ તેમજ અમદાવાદની ટોચની એજન્સીઓ હેપી ક્રિસ્મસ ના ઘી કેળા ખેડા રૂપમાં રૂપિયા ઓ ગણી રહી છે. ” મનપસંદ  જીમખાના માલિકોને પોલીસ ખાતાની તેમજ કાયદાઓનું કોઈપણ ડર નથી. રૂપિયાના જોરે મનપસંદ જુગારની ક્લબ ફરીથી શરૂ થયેલ છે. શું ગુજરાત પોલીસ તંત્ર અજાણ છે ?. આ મનપસંદ જીમખાના ક્લબ દરિયાપુર વિસ્તારના લોકો અને પ્રજાના પ્રતિષ્ઠિત આગેવાનો એ બંધ કરવા – કરાવવા જુમ્મે શરૂ કરેલ છે પરંતુ પ્રજાનું આવાજ કોઈ પણ સાંભળતું નથી આ મનપસંદ જીમખાના માત્રને માત્ર બે મુખ્ય પાર્ટનર ગોવિંદ ઉર્ફે ગામા પટેલ તથા મૂળુભા રાણા જે એસઆરપી કંપનીમાંથી નિવૃત્ત કર્મચારી ની પસંદથી આ મનપસંદ જીમખાના ચાલુ કરવામાં આવ્યું છે..!


“ગામા’ ઉર્ફે ગોવિંદ પટેલ તેમજ”  મૂળુભા ‘જબ સૌયા ભાઇન કોતવાલ  તો ડર કિસ બાત કા – એક વખત ફરીથી ચાલુ થઈ  મનપસંદ ક્લબ ?
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!