અમદાવાદના ઝોન-4 દરિયાપુર ના 7 મકાનમાં ચાલતું સૌથી મોટા જુગારધામ જેમ 150 લોકો ઝડપાયા.

(રાકેશ યાદવ દ્વારા)

ગુજરાત ગીતા ન્યૂઝ અમદાવાદ -ફરી એક વખત સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. સ્ટેટ મોનિટરિંગની ટીમે દરોડા પાડીને 150થી વધુ જુગારીઓને ઝડપી પાડ્યા છે. જુગારનો આટલો મોટો અડ્ડો ચાલતો હોવાની માહિતી શું પોલીસને હશે જ નહીં. તેવા સવાલ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગના દરોડા બાદ થાય છે. દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર એક જગ્યા છે.

મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા છે. અલગ-અલગ 7 ઘરની અંદર આ જુગરધામ ચાલતું હતું. જ્યાં મોટી સંખ્યામાં લોકો જુગાર રમવા માટે આવતા હતા. લાંબા સમયથી આ જુગારધામ ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે. દરોડા બાદ જુગાર રમાડનાર અને કોની રહેમ નજર હેઠળ આ જુગાર ધામ ચાલતું હતું. તેની તપાસ ચાલી રહી છે. 

અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ
મનપસંદ જીમખાનામાં કરી રેડ
150થી વધુ જુગારીઓ ઝડપાયા..

અમદાવાદ દરિયાપુર તંબુ ચોકીથી માત્ર 200 મિટર દુર મનપસંદ જીમખાનામાં 150 જેટલા જુગારીઓ ઝડપાયા, અલગ-અલગ 7 ઘરની અંદર આ જુગારધામ ચાલતું હતું..?


અમદાવાદના ઝોન-4 દરિયાપુર ના 7 મકાનમાં ચાલતું સૌથી મોટા જુગારધામ જેમ 150 લોકો ઝડપાયા.
Avatar

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!