Category: Live

Ahmedabad પોલીસે શહેરના 215 થી વધુ સ્પા સેન્ટર પર પાડ્યા દરોડા, 

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં સ્પા અને મસાજ પાર્લર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પોલીસની અલગ-અલગ 30 ટીમ દ્વારા સ્પામાં ચેકિંગ હાથ ધરાયું છે. અમદાવાદના 215 થી વધુ સ્પા અને…

RTI એક્ટિવિસ્ટને થયો 10 હજારનો દંડ, જજે કહ્યું- વારંવાર અરજીઓ સાંભળવા સમય વેડફી શકાય નહિ…

ગુજરાત હાઇકોર્ટમાં મુજાહિદ નફિસ દ્વારા લઘુમતી સમુદાય માટે સ્મશાનની જમીન ન ફાળવવા મુદ્દે જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી અગાઉ એક્ટિંગ ચીફ જસ્ટિસ આશિષ જે. દેસાઈ અને બિરેન…

અસામાજિક તત્વોનો અડ્ડો. ગંદુ પાણી અને દારૂ-બિયરની બોટલો જોવા મળી – સૈજપુર બોઘા. નરોડા વિધાન સભા જાગો MLA જાગો ?

અમદાવાદ શહેરના તળાવોને ડેવલોપ કરવા રાજ્ય સરકાર કરોડો રૂપિયા ફાળવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવોને નવા બનાવવામાં તો આવે છે, પરંતુ તેની જાળવણી કરવામાં આવતી નથી. જેના કારણે તળાવ અસામાજિક…

બીપોરજોય વાવાઝોડાને લઈ દરિયાકાંઠાના વિસ્તારો માં પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ.

ગુજરાત સહિત મોટાભાગના રાજ્યોના લોકોના ધબકારાં વધતા જઈ રહ્યાં છે. રાજ્યમાં વાવાઝોડાને પગલે તંત્ર સતર્ક છે અને અગમચેતીના ભાગરૂપે લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરવામાં આવી છે.આ દરમિયાન ભારતીય હવામાન…

વાવાઝોડાના પગલે કચ્છ, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથમાં ભારે વરસાદ શરૂ, દ્વારકાના દરિયામાં કરંટ.

પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલા અત્યંત ખૌફનાક ચક્રવાતી વાવાઝોડા બિપરજોયને લઈને સમગ્ર દેશમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવાઝોડું હાલ ગુજરાતના તટીય વિસ્તારોની નજીક આવી રહ્યું છે. હાલ આ ચક્રવાત…

અમદાવાદઃભાજપ કોર્પોરેટર મ્યુનિ.માં આવ્યા,પોલીસ પહોંચી પણ ધરપકડ નહીં

સૈજપુર બોઘા વોર્ડના ભાજપના કોર્પોરેટર એચ.એલ.પટેલ કે જેઓ એડવોકેટ અને નોટરી છે. તેમની સામે રામોલ પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલાની ખોટી સહી કરી ભાગીદારી છૂટી થઈ હોવાનો ખોટો દસ્તાવેજ બનાવ્યાની…

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ડાંગ તથા નવસારી જિલ્લા ના હોદ્દેદારો ને નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ વઘઇ ખાતે યોજાયો.

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના ડાંગ તથા નવસારી જિલ્લા ના નિમાયેલ નવનિયુક્ત હોદ્દેદારો ને તેમના નિમણુંક પત્ર આપવાનો કાર્યક્રમ ડાંગ જિલ્લા ના વઘઇ તાલુકામાં આવેલ કિલાદ કેમ્પ સાઈટ ના…

નિવૃત્ત IPS સામે શોષણ સહિતના આક્ષેપોની એક એફિડેવિટથી પોલીસબેડામાં ખળભળાટ,

ગુજરાતમાં એક નિવૃત્ત IPS ઓફિસર સામે એક મહિલાએ વારંવાર જાતિય શોષણ સહિતના કરેલા આક્ષેપોની એફિડેવિટથી આખા પોલીસબેડામાં ખળભળાટ છે. આ ઓફિસર જ્યારે પદસ્થ હતા ત્યારે તેમણે કેટલાય આકાઓને સાચવવામાં કશું…

ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય, ગુજરાતના સિનિયર IPS અધિકારીઓને અપાયું પ્રમોશન.

રાકેશકુમાર યાદવ. ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફારો થયા છે. સિનિયર IPS અધિકારીઓના પ્રમોશનના આદેશ અપાયા છે. જેમાં પ્રેમવિરસિંહને IG તરીકે પ્રમોશન અપાયું છે, જ્યારે પિયુષ પટેલને ADGP તરીકે પ્રમોશન અપાયું…

ભાજપના મીડિયા સેલે સરકારનો બચાવ કરવા જૂનો વીડિયો વાયરલ કર્યો-મોરબી બ્રિજ.?

મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. સોશિયલ મીડિયામાં સરકાર પર સવાલો ઉઠે તે પહેલાં જ ગાંધીનગરમાં બેઠેલા ભાજપના મીડિયા સેલના…

error: Content is protected !!