કૃષ્ણનગરમાં યુવકની જાહેરમાં હત્યા, સાતથી આઠ લોકોએ યુવક પર કર્યો ધાતકી હુમલો.પોલીસે ફક્ત બે લોકો સામે ફરિયાદ નોંધતા પોલીસ ની કામગીરી પર ઉઠ્યા સવાલો.
(બ્યુરો ચીફ – રાકેશ યાદવ ) અમદાવાદના કૃષ્ણનગરમાં મોડી રાત્રે જાહેર રસ્તા પર ખૂની ખેલ ખેલાયો હતો. જેમા એક સગીરની કરપિણ હત્યા કરવામાં આવી છે. પોલીસનો કોઇપણ પ્રકારનો ડર ના…