Category: Live

પોલીસ સ્ટેશનમાં ઘૂસીને મહિલાએ PSIનો કોલર પકડી ધમકી આપી,

પ્રોહિબિશન ગુનામાં આરોપીને પોલીસ પકડી લાવતા આરોપીના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી હતી અને PSI સહિતના પોલીસ કર્મીઓને માર માર્યો હતો. PSIનો કોલર પકડીને ધમકી આપી હતી કે હવે કેવી…

અમદાવાદ : શાહીબાગમાં જવાને લમણે ગોળી મારી કર્યો આપઘાત.

અમદાવાદના શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટમાં મેન્શનમાં પંજાબના જવાને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ગુરજયપાલ સિંહ નામના જવાને પોતાની જ રાઈફલ વડે લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. શાહીબાગ…

અમદાવાદ : બોલો…ઢોર માટે પણ લાંચ લેતા એક AMCના કર્મચારી ઝડપાયા.

રસ્તામાં રખડતા ઢોર નહીં પકડવા મામલે લાંચ લેતા કોર્પોરેશનનો કર્મચારી ACBના રંગે હાથ ઝડપાયો છે. એટલું જ નહીં AMCના કર્મચારીએ દર મહિને 2300 રૂપિયાનો હપ્તો પણ લેતો હતો. અમદાવાદ એસીબીએ…

કાંકરિયા અને નવરંગપુરાના પાર્કિંગ નિષ્ફળ ગયા હોવા છતાં AMC નવા ચાર મલ્ટીલેવલ પાર્કિંગ માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરશે.

ચાંદલોડીયા, પ્રહલાદનગર, રિવરફ્રન્ટ અને સિંધુ ભવન રોડ પર મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવી રહ્યા છેશહેરમાં પાર્કિંગની સમસ્યા હલ કરવા એએમસીએ કાકરિયા અને નવરંગપુરા ખાતે મલ્ટીલેવલ પાર્કિંગ બનાવી દીધા. આયોજન વિના કરોડો…

કેન્દ્રીય રામદાસ અઠવાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત.તેમજ વડોદરા રૂટ પર ખેપિયાના ટુ-વ્હીલરનો અકસ્માત થતાં રોડ પર દેશી દારૂની રેલમછેલ દેખાઈ .

ભારતના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના પ્રધાન રામદાસ અઠવાલે પોતાની પાર્ટીના કાર્યકરો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્ય.હતા. અઠવાલે મુલાકાત દરમિયાન ઇજનેરી કૌશલ્યના વખાણ કર્યા હતા. તેમને યુ.પી. ઇલેક્શન બાબતે…

ઉત્તર ગુજરાતમાંથી અમદાવાદ અપડાઉન કરતા સિઝન પાસ ધારકો માટે ડેમુ ટ્રેનમાં પ્રવાસ માટે મજૂરી અપાઈ.

અમદાવાદ મુસાફરી કરતા પ્રવાસીઓ કે જેવો માસિક પાસ ધરાવે છે અને અપડાઉન કરે છે, તેમના માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોનાની શરૂઆત થયા બાદ માસિક પાસ ધરાવતા પ્રવાસીઓ…

ઉતરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસે પતંગ ઉત્સવ. જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1 લાખથી વધુ પતંગોનું વિતરણ – જગદીશ ઠાકોર.

ઉતરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસે પતંગ ઉત્સવ મનાવ્યો હતો. જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1 લાખથી વધુ પતંગોનું વિતરણ કર્યું હતું. ભરતી કૌભાંડ, કોરોના તેમજ મોંઘવારી સહિતના વિવિધ સ્લોગનો પતંગ પર…

31st Celebration 2021- અમદાવાદની પોલીસ સતર્ક, 7 DCB, 50 PI, 80 જેટલા PSI સહિત 3500 જવાનો

અમદાવાદ: સામાન્ય વર્ષોમાં લોકો 31 ડિસેમ્બરની ઉજવણી (31st Celebration 2021) ખુબ જ હર્ષોલ્લાસ સાથે કરતા હોય છે, પરંતુ હાલની પરિસ્થતિને ધ્યાને જોતા શહેર પોલીસે તમામ નવા વર્ષ દરમ્યાન યોજાનારા ડી.જે.…

અરજદારો માટે 6 કરોડના જીવ જોખમમાં ન મુકાય, AMCના નિર્ણયમાં કોઈપણ વ્યક્તિએ સહેજપણ દખલગીરી ન કરવી નહિ!

મ્યુનિ. કોર્પોરેશને જાહેર જગાઓ પર ફરજિયાત વેક્સિનના બંને ડોઝ લીધાનું સર્ટિફિકેટ બતાવવાના નોટિફિકેશનને પડકારતી જાહેરહિતની અરજી હાઇકોર્ટમાં કરાઇ હતી. તેમાં રજૂઆત કરી હતી કે, કેન્દ્ર સરકારે વેક્સિનને મરજીયાત બનાવી છે.…

ઉત્તરઝોન ટેક્સ આકારણી-મિલ્કતો માં કોભાંડની આશંકા ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તરઝોનના ટેકસ વિભાગમાં તંત્રની મિલીભગત બહાર આવવા પામી છે.કુબેરનગર તેમજ સૈજપુર સહિતના અલગ અલગ સ્થળોએ આવેલી અલગ અલગ પચાસથી વધુ મિલ્કતોનો હાલમાં શોપ,ફેકટરી, વર્કશોપ અને ગોડાઉન તરીકે…

error: Content is protected !!