ઉતરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસે પતંગ ઉત્સવ.  જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1 લાખથી વધુ પતંગોનું વિતરણ – જગદીશ ઠાકોર.

ઉતરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસે પતંગ ઉત્સવ. જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1 લાખથી વધુ પતંગોનું વિતરણ – જગદીશ ઠાકોર.

Share with:


ઉતરાયણ પર્વ નિમિત્તે કોંગ્રેસે પતંગ ઉત્સવ મનાવ્યો હતો. જેમાં ભાજપ વિરોધી સુત્રોચાર લખી 1 લાખથી વધુ પતંગોનું વિતરણ કર્યું હતું. ભરતી કૌભાંડ, કોરોના તેમજ મોંઘવારી સહિતના વિવિધ સ્લોગનો પતંગ પર લખી ચગાવ્યા હતા.

ઉતરાયણ ની શુભકામના પાઠવતા કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ભાજપા પર પ્રહાર કરતા જણાવ્યું હતું, ત્રીજી લહેર વધુ ઘાતક ના બને તેવી પ્રાથના કરું છું. અને સરકાર આ લહેર ને સાંભળવા સજાગ બને તેમજ બીજી લહેર જેવી સ્થિતિ ના સર્જાય તેવી ચેતવણી આપું છું


વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ દેશ સહિત રાજ્યમાં વધતી બેરોજગારી તેમજ મોંઘવારીને લઈ વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું. સાથે જ પેપર કાંડને લઈ સરકાર સામે સવાલો કર્યા હતા.
વધુમાં કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે આગામી 2022માં યોજના કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીઓની રાણનીતિ અંગે વાત કરી હતી.

Share with:


Live News