અમદાવાદ ના વેજલપુર માં થી ઝડપાયુ MD ડ્રગ્સ, પોલીસે એક શખ્સની કરી .
રાકેશકુમર યાદવ. દ્વારા. શહેરમાંથી ડ્રગ્સ પકડાવાનો સિલસિલો હજી યથાવત છે. ફરી એકવાર વેજલપુર વિસ્તાર પાસેથી 2.26 લાખનું MD ડ્રગ્સ ઝડપાયુ છે. ડ્રગ્સના મુદ્દામાલ સાથે પોલીસે હાલ એક શખ્સની અટકાયત કરી…