અમદાવાદ સરદારનગરમાં મન રોયલ રેસીડેન્સીના ચેરમેન પર જીવલેણ હુમલો, બે મહિલા સહિત 6 સામે ફરિયાદ
રા અમદાવાદ ના સરદારનગર ખાતે ‘મન રોયલ રેસીડેન્સી’ ના ચેરમેન સાથે હુમલાની ઘટના બની છે. રેસીડેન્સમાં રહેતી એક મહિલાએ તેના સાગરીતો સાથે મળીને ચેરમેન તેમજ તેમના પરિવાર પર જીવલેણ હુમલો…