અમદાવાદ શહેરમાં આવેલ ઉત્તર ઝોન ઇન્ડિયાકોલોની બોર્ડ માં ચાલતા ગેરકાયદેસર બાંધકામમાં કોર્પોરેશનના અધિકારી તેમજ ટેક્સ વિભાગના અધિકારીઓની મિલીભગતના સામે આવી રહી છે.
એસ્ટ વિભાગના ઇન્ડિયાકોલોની વોડ માં મારુતિ એસ્ટેડ તેમજ ફ્રુટ માર્કેટની આસપાસના વિસ્તારોમાં જે મેન માર્ગ ઉપર શેડો બનાવવામાં આવ્યા છે.તેમાં Asst.TDO.વિભાગના મુકેશ પટેલ.કિશોર પટેલ .તેમજ વોડ ઇસ્પેક્ટર પ્રજ્ઞેશ અને સબ…