આલ મિડિયા કાઉન્સિલ દ્વારા દિલ્લી ખાતે રાષ્ટ્રીય સમ્માન સમારોહ નું આયોજન સમ્પન્ન.
News

આલ મિડિયા કાઉન્સિલ દ્વારા દિલ્લી ખાતે રાષ્ટ્રીય સમ્માન સમારોહ નું આયોજન સમ્પન્ન.

નવી દિલ્હી ખાતે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય ધ્યાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહના મુખ્ય મહેમાન દિલ્હી વિધાનસભાના પ્રમુખ શ્રી રામ નિવાસ ગોયલ હતા. , રાજ્યસભાના સાંસદ શ્રીમતી ગીતા શાક્યા જી, અતિથિ શ્રી…

સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં. જામીન પર છોડાયાં.
News

સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં. જામીન પર છોડાયાં.

મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 7 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં…

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .
News

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .

એરપોર્ટ પર ઇમિગ્રેશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે વિઝા બનાવટી છે બનાવટી વિઝાના આધારે અમેરિકા જતા દંપતિ સહિત ત્રણ લોકોની SOG ક્રાઈમે ધરપકડ કરી છે. આ દંપતિ બનાવટી વિઝાને આધારે મહેસાણાથી અમદાવાદ આવ્યા હતાં…

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર  ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?
News

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?

પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા.? અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક આડેધની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. રેલવે ક્રોસિંગ પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી હતી. આ અંગેની આજુબાજુના લોકોને…

અમદાવાદ ના નારોલમાં યુવકને માર મારનાર ખોખરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ભરત ભરવાડ સસ્પેન્ડ.
News

અમદાવાદ ના નારોલમાં યુવકને માર મારનાર ખોખરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ભરત ભરવાડ સસ્પેન્ડ.

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરત ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી ભરત ભરવાડએ પોતાની જ સોસાયટીમાં ફરતા એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ ખોટો રોફ જમાવી લાકડી…

ગુજરાતમા સ્કૂલ-કોલેજો ને લઈ મોટા સમાચાર, જાન્યુઆરીમા શરૂ થઈ શકે છે સ્કૂલ-કોલેજો ? “ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત”
News

ગુજરાતમા સ્કૂલ-કોલેજો ને લઈ મોટા સમાચાર, જાન્યુઆરીમા શરૂ થઈ શકે છે સ્કૂલ-કોલેજો ? “ટૂંક સમયમાં સરકાર કરી શકે છે જાહેરાત”

કોરોના મહામારી ના કારણે ઘણા સમય થી ગુજરાતમાં સ્કૂલ-કોલેજો બંધ છે. જેના લીધે બાળકોના અભ્યાસ ઉપર મોટી અસર પડી છે અને શિક્ષણ જગત ઉપર પણ ગંભીર અસર પડી છે. આ બધાની વચ્ચે સારા સમાચાર મળી…

આ.મ્યુનિ.ઉત્તર ઝોન સૈજપુર વોર્ડ માં એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પડાયું ?
News

આ.મ્યુનિ.ઉત્તર ઝોન સૈજપુર વોર્ડ માં એસ્ટેટ વિભાગ દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પડાયું ?

(ચીફ બ્યુરો - રાકેશ યાદવ ) અમદાવાદ શહેરના સૈજપુર વોર્ડમાં કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉત્તર ઝોન.મ્યુનિ.એસ્ટેટ વિભાગ દ્વારા સૈજપુર વોર્ડમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પહેલા કોર્પોરેશન ગેરકાયદે…

કૃષ્ણનગરમાં યુવકની જાહેરમાં હત્યા, સાતથી આઠ લોકોએ યુવક પર કર્યો ધાતકી હુમલો.પોલીસે ફક્ત બે લોકો સામે ફરિયાદ નોંધતા પોલીસ ની કામગીરી પર ઉઠ્યા સવાલો.
News

કૃષ્ણનગરમાં યુવકની જાહેરમાં હત્યા, સાતથી આઠ લોકોએ યુવક પર કર્યો ધાતકી હુમલો.પોલીસે ફક્ત બે લોકો સામે ફરિયાદ નોંધતા પોલીસ ની કામગીરી પર ઉઠ્યા સવાલો.

મૃતક (બ્યુરો ચીફ - રાકેશ યાદવ ) અમદાવાદના કૃષ્ણનગરમાં મોડી રાત્રે જાહેર રસ્તા પર ખૂની ખેલ ખેલાયો હતો. જેમા એક સગીરની કરપિણ હત્યા કરવામાં આવી છે. પોલીસનો કોઇપણ પ્રકારનો ડર ના હોય તેમ બેખોફ બદમાશોએ…

કમિશ્નર એક્શનમાં, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 7 કર્મી સસ્પેન્ડ: IPS અધિકારીઓની ભૂમિકા પર સવાલ?
News

કમિશ્નર એક્શનમાં, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના PI, PSI સહિત 7 કર્મી સસ્પેન્ડ: IPS અધિકારીઓની ભૂમિકા પર સવાલ?

પોલીસ કમિશ્નર અમદાવાદ શહેરના એસજી હાઈવે પર સ્થિત કોલસેન્ટર મામલે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલસેન્ટરના ડેટા સાથે બે યુવાનોની પોલીસે અટકાયત કર્યા બાદ તેના માલિક પાસેથી લાખો રૂપિયાની લાંચ ના અહેવાલ પ્રાપ્ત થયા…

સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો PCBએ રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કબ્જે કરી.
News

સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયો દારૂનો જથ્થો PCBએ રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો કબ્જે કરી.

https://youtu.be/G2nm-z3yBSU DCP -હર્ષદ પટેલ (બ્યુરો ચીફ -રાકેશ યાદવ) .અમદાવાદ શહેરમાં વધુ એક ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂના જથ્થાને ઝડપી પાડવામાં આવ્યો છે. શહેરના સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ દારૂ ઝડપી પાડવામાં PCBને સફળતા મળી છે. PCBના પીએસઆઇ…