માલિકની બહેન યુવતીને ઓફિસે બોલાવતી અને ભાઈ દુષ્કર્મ આચરતો, 4 વિરુદ્ધ ફરિયાદ
News

માલિકની બહેન યુવતીને ઓફિસે બોલાવતી અને ભાઈ દુષ્કર્મ આચરતો, 4 વિરુદ્ધ ફરિયાદ

યુવતી ગર્ભવતી થઇ તો બારેજા 6 દિવસ ગોંધી રાખીશહેરના ઈસનપુર વિસ્તારમાં ટી.વી.એસ ટ્રાન્સફર ટ્રેલર કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો. ‘પગાર…