LATEST NEWS
અમદવાદમાં 31 ડિસેમ્બરે નહીં થાય કોઈ પાર્ટી, પોલીસ કમિશનરનો આદેશ રાત્રે લોકોને કોઈ પણ સ્થળે ભેગા ન થવા માટે સૂચના ? કડક કર્ફ્યૂનો અમલ .
News

અમદવાદમાં 31 ડિસેમ્બરે નહીં થાય કોઈ પાર્ટી, પોલીસ કમિશનરનો આદેશ રાત્રે લોકોને કોઈ પણ સ્થળે ભેગા ન થવા માટે સૂચના ? કડક કર્ફ્યૂનો અમલ .

https://youtu.be/zKp7R_MVX5E અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બરની જાહેરમાં ઉજવણી કોઈ મંજૂરી આપવામાં આવશે નહીં. આ દિવસે કડક કર્ફ્યૂનો અમલ કરવામાં આવશે. રાત્રે લોકોને કોઈ સ્થળે ભેગા ન થવા માટેની પણ કડક સૂચના…

ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતિ પર તેમના જીવન સાથે જોડાયેલી વાતોને યાદ કરીએ.
News

ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતિ પર તેમના જીવન સાથે જોડાયેલી વાતોને યાદ કરીએ.

વાજપેયીએ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. ૧૯૫૩માં મુંબઈમાં જનસંઘની એક સભાને સંબોધિત કરવાની હતી, પણ એ માટે અટલજી ફક્ત બે ઝભ્ભા લઈને જ ગયા હતા. સંજોગવશાત્ બંને ઝભ્ભા ફાટેલા હતા. એ સમયે અટલજીએ ફાટેલા ઝભ્ભા…

હવે ‘બાપુ’ ઉતરશે મેદાનમાં…! ખેડૂત આંદોલનના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ ?
News

હવે ‘બાપુ’ ઉતરશે મેદાનમાં…! ખેડૂત આંદોલનના સમર્થનમાં કરશે આમરણાંત ઉપવાસ ?

કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 29માં દિવસે પણ ચાલુ છે અને ખેડૂતો કાયદો પાછો ખેંચવાની માગણી પર મક્કમ છે. સરકારે આંદોલન ખતમ કરવા માટે એક વધુ સંવાદનો પ્રસ્તાવ આપ્યો છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે…

અમદાવાદના બાપુનગર વિસ્તારની વિદ્યાર્થીનીનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો .
News

અમદાવાદના બાપુનગર વિસ્તારની વિદ્યાર્થીનીનો ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો .

● આગરીબ પરિવારની ઉર્વશી પરમારને પોતાની મહેનતના બળે ભારતની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. ગરીબ પરિવારની ઉર્વશી પરમારને પોતાની મહેનતના બળે ભારતની ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે આ ઉર્વશી પરમાર.…

વીજળી ગ્રાહકોને રાહત, નક્કી કરેલા કાપથી વધુ સમય પર વળતર ચૂકવશે વીજળી કંપનીઓ.
News

વીજળી ગ્રાહકોને રાહત, નક્કી કરેલા કાપથી વધુ સમય પર વળતર ચૂકવશે વીજળી કંપનીઓ.

નવી દિલ્હી : - કેન્દ્ર સરકારે વીજ ગ્રાહકોના હિતમાં મહત્વના પગલા લેતા નવા નિયમો જાહેર કર્યા હતા. સોમવારે આ અંગેની માહિતી આપતા વીજળી મંત્રી આર.કે. સિંહે જણાવ્યું હતું કે, નવા નિયમોમાં ગ્રાહકોને 24 કલાક વીજળી…

આલ મિડિયા કાઉન્સિલ દ્વારા દિલ્લી ખાતે રાષ્ટ્રીય સમ્માન સમારોહ નું આયોજન સમ્પન્ન.
News

આલ મિડિયા કાઉન્સિલ દ્વારા દિલ્લી ખાતે રાષ્ટ્રીય સમ્માન સમારોહ નું આયોજન સમ્પન્ન.

નવી દિલ્હી ખાતે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા રાષ્ટ્રીય ધ્યાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહના મુખ્ય મહેમાન દિલ્હી વિધાનસભાના પ્રમુખ શ્રી રામ નિવાસ ગોયલ હતા. , રાજ્યસભાના સાંસદ શ્રીમતી ગીતા શાક્યા જી, અતિથિ શ્રી…

સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં. જામીન પર છોડાયાં.
News

સુરેશ રૈના, સુઝાન ખાન અને ગુરુ રંધાવા સહિત 34 સેલેબ્સ પર કેસ, રાતના 2 વાગ્યા સુધી પબમાં પાર્ટી કરતાં હતાં. જામીન પર છોડાયાં.

મુંબઈ એરપોર્ટ નજીક ડ્રેગન ફ્લાઇ ક્લબમાં પોલીસે સોમવારે રાત્રે અઢી વાગ્યે દરોડો પાડ્યો હતો. ક્રિકેટર સુરેશ રૈના સહિત 27 સેલિબ્રિટીઝ અને 7 સ્ટાફ સામે IPC કલમ-188, 269 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ક્લબમાં…

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .
News

બનાવટી વિઝાના આધારે અમેરિકા જતાં દંપતી સહિત ત્રણની SOG ક્રાઈમે ધરપકડ કરી .

એરપોર્ટ પર ઇમિગ્રેશન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે વિઝા બનાવટી છે બનાવટી વિઝાના આધારે અમેરિકા જતા દંપતિ સહિત ત્રણ લોકોની SOG ક્રાઈમે ધરપકડ કરી છે. આ દંપતિ બનાવટી વિઝાને આધારે મહેસાણાથી અમદાવાદ આવ્યા હતાં…

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર  ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?
News

અમદાવાદ ના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન વિસ્તાર ના કિશોર ઇંગ્લિશ સ્કૂલ ના ગરનાળા પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી, પોલીસે હાથ ધરી તપાસ.?

પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની આશંકા.? અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક આડેધની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. રેલવે ક્રોસિંગ પાસે રીક્ષાની અંદર આધેડની લાશ મળી હતી. આ અંગેની આજુબાજુના લોકોને…

અમદાવાદ ના નારોલમાં યુવકને માર મારનાર ખોખરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ભરત ભરવાડ સસ્પેન્ડ.
News

અમદાવાદ ના નારોલમાં યુવકને માર મારનાર ખોખરા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ ભરત ભરવાડ સસ્પેન્ડ.

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી ભરત ભરવાડને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. પોલીસકર્મી ભરત ભરવાડએ પોતાની જ સોસાયટીમાં ફરતા એક વ્યક્તિને માસ્કના નામે રોકી તેની સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ ખોટો રોફ જમાવી લાકડી…