સરેઆમ બે યુવકો પર ચાકુ વડે હુમલો કરી હત્યા કરવાની કરી કોશિશ ! મેઘણીનગર
અમદાવાદ મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાગર્દી ફરીથી વધી ગઈ છે. જ્યારથી કોંગ્રેસના ઉમેદવારો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતીને આવ્યા ત્યારથી મેધાણીનગર સ્લામ વિસ્તાર ગુંડાઓ બેફામ બની ગયા હોય તેમ જાહેરમાં તલવાર અને છરીઓ વડે હુમલાઓ કરી રહ્યા છે.…