Author: admin

Rakesh yadav

ગુજરાત AAPમાં જ્ઞાતિનું બેલેન્સ જાળવ્યું, પાટીદાર ઈટાલિયા પ્રદેશ પ્રમુખ અને OBC ઈસુદાન CMના દાવેદાર.

આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યા છે. AAPના સર્વેનાં પરિણામોની શુક્રવારે અમદાવાદમાં જાહેરાત કરતા પાર્ટી સુપ્રીમો અરવિંદ…

ગુજરાતમાં આજથી આચારસંહિતા લાગુ, દરેક સરકારી કાર્યક્રમો ઉપર બ્રેક, જાણો શું છે આચારસંહિતા? ભંગ કરે તો જેલ પણ થાય.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં…

ગુજરાત સરકાર દ્વારા IPS/SPS અધિકારીઓની બદલી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે કરવામાં આવી શકે છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા જાહેર હિતમાં તાત્કાલિક અસરથી IPS/SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ 12 IPS/SPS…

ભાજપના મીડિયા સેલે સરકારનો બચાવ કરવા જૂનો વીડિયો વાયરલ કર્યો-મોરબી બ્રિજ.?

મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયાની ઘટના પછી મોરબી જ નહીં, આખું ગુજરાત સ્તબ્ધ બની ગયું હતું. સોશિયલ મીડિયામાં સરકાર પર સવાલો ઉઠે તે પહેલાં જ ગાંધીનગરમાં બેઠેલા ભાજપના મીડિયા સેલના…

લાંચ બદલ સસ્પેન્ડ કરાયેલા 19માંથી 12 અધિકારીની મ્યુનિ.માં ‘ઘરવાપસી’

અમદાવાદ મ્યુનિ.માં છેલ્લા 5 વર્ષ દરમિયાન 19 અધિકારીઓ રૂ.200 માંડી દોઢ લાખ સુધીની લાંચ લેતા પકડાયા હતા. આ 19 અધિકારીઓ પૈકી મોટાભાગના સામે હજુ કોર્ટમાં કેસ ચાલી રહ્યા હોવાનું અધિકારી…

અમદાવાદ દિવાળીની રાતે સિંધુભવન રોડને બાનમાં લેનારા 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી.

અમદાવાદ શહેરના સીધું ભવન રોડ પર દિવાળીની રાત્રે કેટલાક યુવાનોએ જાણે કે રોડને બાનમાં લીધો હોય તેમ રોડ પર જ ફટાકડા ફોડ્યા હતા, એટલું નહીં તેઓએ ચાલુ ગાડીએ ગાડી પર…

અમદાવાદ ભાજપ ના ઉમેદવાર – 8 વિધાનસભા બેઠકો મા 100થી વધુ લોકોએ દાવેદારી નોંધાવી.

અમદાવાદ શહેર. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરો અને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ થઈ છે. મુખ્યમંત્રી…

યુવકો બેફામ બન્યા, ગાડી બોનેટ પર બેસીને રસ્તા પર ફટાકડા ફોડ્યા…

અમદાવાદ દિવાળીના દિવસે સમગ્ર શહેર હર્ષભેર ફટાકડા ફોડી ઉજવણી કરી રહ્યું હતું. ત્યારે સિંધુ ભવન રોડ પર કેટલાક યુવકો કાયદા વ્યવસ્થાને નેવે મૂકીને બેફામ બની જાહેર રસ્તા પર લોકોના જીવ…

સરદારનગર કુબેરનગર પોલીસ સ્ટેશનના બે કર્મચારીએ વેપારીને પાસા કરવાની ધમકી આપી .

અમદાવાદ કુબેરનગર પોલીસ ચોકીમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીએ યુવકને દારૂની હેરફેરનો કેસ કરી પાસામાં જેલમાં ધકેલવાની ધમકી આપીને 2.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. એટલુ જ નહીં જે રિક્ષામાંથી…

દુબઈથી ઝડપાયેલા વિનોદ સિંધીના સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન, માહિતી આપનારને 25 હજારનું ઈનામ.

ગુજરાતમાં વિદેશી દારૂ સપ્લાય કરતા કુખ્યાત બુટલેગર વિનોદ સિંધીની દુબઈમાં ધરપકડ કરાઈ છે. વિનોદ સામે રેડ કોર્નર નોટિસ જારી થયા બાદ ભારત-દુબઈની પ્રત્યર્પણ સંધિને કારણે દુબઈ પોલીસે વિનોદ સિંધીને ઝડપી…

error: Content is protected !!