વિદેશી દારૂની હેરાફેરી કરનારા બે જણાની પાસા હેઠળ ધરપકડ..
હિંમતનગર:- સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચી ટીમે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે જણાને ઝડપી લઇ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યા હતા. જિલ્લામાં વિદેશી દારૂ … Read More