મણિનગરના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલા ઝબ્બે.
અમદાવાદ: મણિનગરના ગોપાલ ટાવરની પાછળના લક્ષ્મીભવન બંગલોમાં જુગાર રમતી 8 મહિલાના રંગમાં પોલીસે બુધવારે સાંજે ભંગ પાડી જુગારધારા હેઠળ કડક કાર્યવાહી કરી હતી. મણિનગર પોલીસે તમામ મહિલાઓ વિરૂધ્ધ ગુનો નોંધી…