Category: News

અમદાવાદ ઈસનપુર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે દારૂનો ધંધો ચાલતો હોવાની જાણ કરી તો પણ પોલીસ ડોકાઈ જ નહિ.

રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર જુદા જુદા મુદ્દાઓ ઉપર અનેક નિર્ણયો લઇને કડક હોવાની છાપ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે, જોકે તેમના નાક નીચે શહેર પોલીસ…

હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓની નિમણૂંકબાબતે સરકારનો પરિપત્ર..

અમદાવાદ:- હોમગાર્ડ યુનિટ ના અધિકારીઓની નિમણૂંક સહિતના ચાર્જ આપવા બાબતે રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડી સૂચના આપવામાં આવી છે. જેમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હોમગાર્ડ યુનિટના અધિકારી…

અમદાવાદ- પોલીસ પણ અસુરક્ષિત: આમ જનતામાં દહેશત…

શહેરકોટડા પોલીસ સ્ટેશન પોલીસ માટે જ આસુરક્ષિત બન્યું છે…જ્યાં પોલીસ જ અસુરક્ષિત હોય ત્યાં પછી પ્રજાની સુરક્ષા કોણ કરે તે પેચીદો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.પોલીસ પોતાની જ સુરક્ષા નથી કરી…

ભાજપના ગઢમાં આવશે રાહુલ ગાંધી ! ન્યાય યાત્રા ગુજરાત.

લોકસભાની ચૂંટણીમાં બાદ ગુજરાત કોંગ્રેસ ફરી એકવાર મજબૂત કમબેક કરવાની તૈયારીમાં છે. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ફરીથી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 1થી 15 ઓગસ્ટ દરમિયાન ન્યાય યાત્રામાં ભાગ લેવા…

અમદાવાદ મ્યુ.સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે મ્યુનિ.ને હાઈકોર્ટની ફટકાર,

સાબરમતી નદીમાં પ્રદૂષણ અંગેની સુઓમોટો જાહેરહિતની અરજીની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આજે ફરી એકવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓનો ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરનો ઉધડો લઇ નાંખ્યો હતો. કોર્પોરેશન તરફથી રજૂ કરાયેલી…

અમદાવાદ શહેર ગોમતીપુરમાંથી મોંઘીદાટ કારમાં પસાર થઈ રહેલ દેશી દારૃને ઝડપી લેવાયો,

અમદાવાદમા મોંઘીદાટ કારમા ભરી સાબરમતી વિસ્તારમાં લઇ જવામાં આવતા દેશી દારુના જથ્થા સાથે એકને સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી પાડયો હતો. જ્યારે આ અંગે ગોમતીપુર પોલીસ મથકે ગુનો નોંધાવી ચાર શખ્સોને…

એસપી રિંગ રોડ ઉપર રાજપથ કટ પાસે દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યાં .

એસપી રિંગ રોડ ઉપર રાજપથ કટ પાસે 1 જુલાઈએ દારૂ ભરેલી ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. ફોર્ચ્યુનરમાંથી દારૂ – બીયરની 461 બોટલ – ટીન મળી આવ્યા હતા. અકસ્માત…

રાજ્યના બે IPS એક IAS કેન્દ્રમાં..

કેન્દ્ર સરકારે કરેલા એમ્પેનલ્ડના આદેશોમાં ગુજરાત કેડરના બે આઇપીએસ અને એક આઈએએસ અધિકારીનો સમાવેશ થાય છે, જે અનુસાર ગુજરાતના 1993ની બેચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક કેન્દ્રમાં ડાયરેક્ટર જનરલ…

સ્નેહમિલન ? : ગુનેગારોની ઓળખ પરેડમાં આરોપી પોલીસને પગે લાગી આશીર્વાદ લીધા. “યે પબ્લિક હૈ સબ જાનતી હૈ ?”

અમદાવાદ શહેરમાં વધી રહેલા લૂંટ ફાટ અને હત્યાના ગુનાઓમાં પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામે છે. તો બીજી તરફ પોલીસ હપ્તા લઈને ગુનેગારોને છાવરતી હોવાના આક્ષેપો પણ થતા હોય…

ક્રિકેટ સટ્ટામાં 10 લાખની લાંચ ના કેસ મા  PI બાબુ પટેલની ધરપકડ..!

અમદાવાદ પોલીસને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ સટ્ટાના કેસમાં ચાર્જશીટ ઝડપથી કરવા માટે સાયબર ક્રાઈમના PI, ASI અને હેડ કોન્સ્ટેબલે આરોપી પાસેથી 10 લાખની લાંચ માગી હતી.…

error: Content is protected !!