અમદાવાદ- આંખમાં મરચૂ નાંખી રૂપિયા ભરેલી બેગ લઈને ભગતા જતા ઝડપાયો લૂંટારું.
News

અમદાવાદ- આંખમાં મરચૂ નાંખી રૂપિયા ભરેલી બેગ લઈને ભગતા જતા ઝડપાયો લૂંટારું.

વસ્ત્રાપુરમાં રૂ. 2.5 કરોડની લૂંટનો પ્રયાસ. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીને આંખમાં મરચાની ભૂકી નાખી 2.5 કરોડ લૂંટવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે. આરોપી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ફિલ્મી ઢભે પીછો…

ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણના કુલ-૨૫૦ ગુનાઓ દાખલ કરી કુલ-૪૧૪ આરોપીઓની ધરપકડ.
News

ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણના કુલ-૨૫૦ ગુનાઓ દાખલ કરી કુલ-૪૧૪ આરોપીઓની ધરપકડ.

ગાંધીનગર તા: ૨૬/૦૭/ ૨૦૨૧ રાજ્યમાં અનેક સ્થળે બાયોડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું ધ્યાને આવતાં સરકારશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગોને આ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ રોકવા માટે જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવેલ છે. જે સંદર્ભે પોલીસ…

ગુજરાતના 22 PSIની આંતર જિલ્લા બદલી ???
News

ગુજરાતના 22 PSIની આંતર જિલ્લા બદલી ???

રાજયમાં લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા 22 જેટલા પીએસઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. અતુલ સોનારાની અમદાવાદ શહેર અને એસ.વી.સાખરાની સુરત શહેર ખાતે બદલી કરવામાં આવી છે.બદલી થયેલા…

અમદાવાદ-દેહવ્યાપારમા સંડોવાયેલી મહિલાની હત્યા નો ભેદ ઉકેલાયો.
News

અમદાવાદ-દેહવ્યાપારમા સંડોવાયેલી મહિલાની હત્યા નો ભેદ ઉકેલાયો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ઇશનપુર વિસ્તારમાં થયેલા મહિલાની હત્યાનો ભેદ  ઉકેલવામાં સફળ રહી છે. અને સાથે સાથે 2 આરોપીઓની ધડપકડ કરી છે. આ બનાવની ચોંકાવનારી વાત તો એ છે કે મોઢે દુપટ્ટો બાંધવોએ મૃતક મહિલાને…

અમદાવાદ મસ્કતી મહાજનની રજૂઆત બાદ ઠગાઈ કરનારા 51 પેઢીના માલિકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા.
News

અમદાવાદ મસ્કતી મહાજનની રજૂઆત બાદ ઠગાઈ કરનારા 51 પેઢીના માલિકોને પકડવા ચક્રો ગતિમાન કર્યા.

મસ્કતી મહાજનની રજૂઆત બાદ કાપડના વેપારીઓ સાથે થતી છેતરપિંડીમાં તપાસ કરતી અમદાવાદ પોલીસની સ્પેશિયલ ટીમ (સીટ) દિલ્હી પહોંચી છે. દિલ્હીની 51 પેઢી સામે વેપારીઓએ છેતરપિંડીની ફરિયાદ કરી છે. દિલ્હીની ગેંગ વેપારીઓને ભોળવીને તમામ શરતો માની…

અમદાવાદ ચાલુ બાઇક પર યુવકને ગળાના ભાગે છરીનો ઘા મારી આરોપી ફરાર.
News

અમદાવાદ ચાલુ બાઇક પર યુવકને ગળાના ભાગે છરીનો ઘા મારી આરોપી ફરાર.

* સરદારનગર વિસ્તારમાં યુવક પર છરી વડે હુમલો..સરદારનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તજવીજ હાથધરી. રાકેશકુમાર યાદવ દ્વારા :- અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાં ચાકુ વડે હુમલાની ઘટના સામે આવી છે. ચાલુ બાઇક પર એક…

સરકારી જમીનો પર થતાં ગેરકાયદે બાંધકામ તાણી બંધાયા, AMC પાસે સંપૂર્ણ રેકોર્ડ છતાં 9 વર્ષથી કોઈ પગલાં નહીં ?
News

સરકારી જમીનો પર થતાં ગેરકાયદે બાંધકામ તાણી બંધાયા, AMC પાસે સંપૂર્ણ રેકોર્ડ છતાં 9 વર્ષથી કોઈ પગલાં નહીં ?

ઉત્તર ઝોન માં સરદારનગર- કુબેરનગર માં ગેરકાયદેસર ના બાંધકામ કરી આથવા કબજે કરેલી જમીનો પર સરકાર તરફથી  લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે . AMC ના ધારાધોરણ ના હીસબે  જે ગેરકાયદેસર બાંધકામ ચાલે…

અમદાવાદ-સરદારનગર સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ કર્યું આપઘાત !
News

અમદાવાદ-સરદારનગર સાસરિયા પક્ષે ત્રાસ આપવાના કારણે રુહી નામની યુવતીએ કર્યું આપઘાત !

* દહેજની લાલચે વધુ એક યુવતીનો લીધો જીવ.*.22 વર્ષીય રુહીએ કંટાળીને કર્યો આપઘાત.* 7 મહિના પહેલા જ થયા હતા લગ્ન. અમદાવાદ સરદારનગર ના  વિસ્તારમાં 22 વર્ષીય યુવતીના આપઘાતની ઘટના સામે આવી છે. સાસરિયા પક્ષે ત્રાસ આપવાના…