રક્ષક બન્યો ગુંડો: અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસકર્મી પંજાબથી ઉઠાવ્યો..
અમદાવાદનાં બોપલમાં થોડા દિવસ પહેલા ગાડી ધીમી ચલાવવા બાબતે થયેલ બોલાચાલીમાં MICA નાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા થઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીનો સ્કેચ જાહેર કરવામાં આવ્યો…