નરોડા સહિતના વિસ્તારોમાં RT-PCR કેન્દ્રો વધારવા માંગ.
- નરોડા વિધાનસભા વિસ્તારમાં ફક્ત એક જ કેન્દ્ર છે- ગરીબ-મધ્યમવર્ગ માટે મ્યુનિ.તંત્ર દ્વારા ટેસ્ટિંગની સુવિધા વધારવા લોકમાંગ નરોડા વિધાનસભા ક્ષેત્રમાં ફક્ત નરોડા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે ગણપતી મંદિરની સામે અર્બન હેલ્થ સેન્ટરમાં કોરોનાના કેસમાં આરટીપીસીઆર…