લૂંટેરી દુલ્હન ઝડપાઈ, માતાની સારવારના નામે અઢી લાખ પડાવી થઈ હતી ફરાર, પતિએ ચતુરાઈથી લાલચ આપી પરત બોલાવી પોલીસ હવાલે કરી
શહેરમાં ફરી એકવાર લુટેરી દુલ્હનનો કિસ્સો સામે આવ્યો છે. 36 વર્ષીય યુવકને લગ્ન માટે યુવતી સાથે આરોપીઓએ સંપર્ક કરાવ્યો હતો. યુવતીએ લગ્ન પહેલા જ પોતાની માતાની સારવાર માટે અઢી લાખ…
પોલીસની બેવડી નીતિ : વિદેશી યુવતીની હાથજોડી ધરપકડ જ્યારે ગુજરાતી મહિલા સાથે લાફવાળી ..
અમદાવાદ શહેર . રાકેશ કુમાર યાદવ દ્વારા. અમદાવાદ શહેર પોલીસની રોડ પર બાળકોને લઈ ભિક્ષાવૃત્તિ નાબુદી અભિયાન ચાલી રહ્યું છે,ત્યારે આ ભિક્ષાવૃત્તિ અભિયાનમાં પોલીસનો વરવો ચેહરો આવ્યો સામે છે.પકવાન ચાર…
ગુજરાત : SC-STની સબ-કૅટેગરીમાં અનામત અંગેના સુપ્રીમ કોર્ટના ચુકાદા
સુપ્રીમ કોર્ટે પોતાના એક આદેશમાં અનુસૂચિત જાતિઓની અંદર સબ-ક્લાસીફિકેશન કરવાની વાત કરી છે. આ આદેશ પછી રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓમાં અનામતના લાભોથી વંચિત રહી ગયેલા સમાજોને અનામતની અંદર પેટા અનામત…
A’Bad – વિરાટનગર વોડ AMCએ તોડી પાડેલી દુકાનો-મકાનોની વૈકલ્પિક વ્યવસ્થા માટે આસિ. TDOએ 50 લાખ માગ્યા, બે લોકોને 20 લાખ લેતા ACBએ ઝડપ્યા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ વિભાગના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને તેના મળતીયાને 20 લાખની લાંચ લેતા એસીબીની ટીમે રંગે હાથ ઝડપ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં…
સુરત – યુટ્યુબરની હત્યામાં 9 લોકોની સંડોવણી..
સલાબતપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ ખૂની ખેલ ખેલાયો હતો જેમાં youtuber ની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ સમગ્ર મામલાને લઈને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બીજી તરફ…
A’Bad:નરોડા મુઠીયા એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો.
અમદાવાદ શહેર (રાકેશ કુમાર યાદવ દ્વારા) સોશિયલ મિડીયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એક યુવકના જન્મ દિવસની ઉજવણી માટે રાત્રીના લોકોનું ટોળુ ભેગુ થયુ હતુ અને અને જાહેર…
પોલીસ અને કાનૂનની ધજ્જીયા ઉડાડે એવી વધુ એક ઘટના ઈસનપુર પોલીસ સ્ટેશન ની હદ માં બની…!
અમદાવાદ શહેરની પોલીસ અને તેની કાર્ય પધ્ધતિથી હર કોઈ વાકેફ છે..પોલીસની રહેમરાહે શહેરના અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેને રોકનાર કોઈ નથી…પોલીસ અને કાનૂનની ધજ્જીયા ઉડાડે એવી વધુ એક ઘટના…
અમદાવાદ પોલીસ કમિશ્નર કચેરીમાં જ દારૂબંધીના લીરેલીરા ઉડાડતો કિસ્સો જોવા મળ્યો.
ગુજરાતમાં આમ તો કહેવા પૂરતી દારૂબંધી છે. નામ પૂરતી દારૂબંધી ના ઓથા હેઠળ બૂટલેગરો ખુલ્લેઆમ દારૂ નો વેપલો કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં બૂટલેગરો દારૂ વેચે તે વાત સામાન્ય…
અમદાવાદ કુબેરનગર જીવોડ ચોકનું નામ બદલવા સિંધી સમાજની માગ, મ્યુનિ.ને પત્ર…
અમદાવાદ શહેર ના નરોડા વિધાનસભા મા આવેલો કુબેરનગરના જી-વોર્ડમાં પૂર્વ ધારાસભ્ય રામચંદ ટહેલરામના નામની ચોક આવેલો છે. આ ચોકનું નામ બદલી કમળ ચોક અથવા મછલી ચોક રાખવા ભાજપના કેટલાક કોર્પોરેટરોએ…
અમદાવાદની રેસ્ટોરાંની દાલફ્રાયમાં જીવાત નીકળી!:અજીત મિલ ચાર રસ્તાનાં સિટી પોઈન્ટમાં બેબી શોવરના જમણવારનો બનાવ,
હોટલો-રેસ્ટોરાંમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળી રહી છે. લોકો આરોગતા હોય તેવી કોઈ પણ ચીજ વસ્તુઓમાં જીવાત અને અખાદ્ય વસ્તુઓ નીકળતી હોવાનું સામે આવી રહ્યું છે. દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરાંમાં ખાવામાંથી…