GPSC પરીક્ષાની નવી તારીખો કરાઇ જાહેર, જાણો સમગ્ર કાર્યક્રમ.
ગાંધીનગર કોરોનાની પરિસ્થિતિને લઈ GPSC દ્વારા નવેમ્બર મહિનામાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. ત્યારે હવે કોરોનાનું સંક્રમણ ઘટતા GPSC દ્વારા પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે. GPSCએ 2થી 26 … Read More