લો બોલો, ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતાં પોલીસે લેપટોપ કેમ જપ્ત કર્યો નથી ???

રાકેશ કુમાર યાદવ દ્વારા
અમદાવાદ.તા 21..
શહેરના નરોડા વિસ્તાર હર હંમેશ ચર્ચામાં રહ્યું છે.આ વિસ્તારમાં દારૂ જુગાર ના અડ્ડા લાસ વેગાસ ની જેમ ધમધમી રહ્યા છે.તાજેતર માં દારૂનો જથ્થો મળી આવતા પી.આઇ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.પણ તેને બરતરફ કરવામાં આવ્યા નથી કેમ કે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જોવા મળી રહી છે.ગઈકાલે એસ એમ સી એ રેડ કરતા બાંગ્લાદેશ અને ભારત દેશ વચ્ચે રમાઇ રહેલી દુબઇની મેચમાં એક આરોપીની ધરપકડ કરી છે.

SMC એ કરેલી રેડ માં બૂકી તેના ઘરે મેચ ઉપર સટ્ટો રમાડતા ઝડપી પાડયો છે. આ મામલે કેસ નહિ કરવા બૂક્કી એ 50 લાખ ની ઑફર કરી હતી.પણ પોલીસે કેસ કર્યો છે.પણ આરોપીનો લેપટોપ કેમ કબજે કર્યો નથી તે સવાલો ઊભા થયા છે.આ મામલે નરોડા પોલીસે પણ રિમાન્ડ કે તપાસ કરી નથી

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ એસ એમ સી એ રીતસર નરોડા પી.આઇ.નો ઉધડો લીધો હતો.પી.આઇ.નો એસ એમ સી એ ફોન પણ લઈ લીધો હતો.ત્યારે પી આઇ એ કહ્યું કે હું તો હમણાં જ આવ્યો છું મને કંઈ ખબર નથી. આ કેસ માં પોલીસે દુબઈ ના બક્કી મનીષ ઉર્ફે ગિલ્લી સહિત 17 ને વોન્ટેડ જાહેર કર્યા છે.અત્યે ઉલ્લેખનીય છે છે કે પોલીસે ઘણા આરોપીઓને આરોપી તરીકે નહિ બતાવવાનો પ્રયાસ કર્યો છે આ કેસના માસ્ટર માઈન્ડ હાલ પણ ફરાર છે..
“આરોપી ના નામ ‘
(1) પરેશભાઈ ઉર્ફે હરુ પ્રેમચંદ મુલચંદાણી.
(2) મનિષ ઉર્ફે ગીલી અશોકકુમાર કી પણાની સીન્ધી રહે કુબેરનગર અમદાવાદ શહેર પુરા સરનામાની ખબર નથી ભાગીદાર
(3) વિનોદ મુરલીધર ઉદવાણી સીન્ધી રહે વડોદરા હાલરહે દુબઇ પુરા સરનામાની ખબર નથી આઈ. ડી આપનાર.
(4) કતન દેસાઈ રહે કુંભેર નગર અમદાવાદ શહેર પુરા સરનામાની ખબર નથી આઇ ડી અપાવનાર(
5) ગીરીશ ઉર્ફે ટોમી પરષોતમભાઇ પટેલ રહે ઉંઝા જી મહેસાણા પુરા સરનામાની ખબર નથી આઇ. ડી.આપનાર.
(6) મીતે રાજકોટ પુરા નામ સરનામાની ખબર નથી આઈ ડી અપાવનાર.
(7) કેશ રાજદેવ ઉર્ફે આર આર પુરા નામ સરનામાની ખબર નથી આઇ ડી આપનાર(
8) ગ્રાહક આઈ ડી ને ભો00016 નો ધારક સુનિલ પુ સ નામ સરનામાની ખબર નથી.
(9) ગ્રાહક આઈ ડી ને એચ091 નો ધારક હરેશ પુરા ના મ સરનામાની ખબર નથી
10) ગ્રાહક આઈ ડી નું કે પીએલ 16 નો ધારક હરેશ પુરા નામ સરનામાની ખબર નથી.
(11) ગ્રાહક આઈ ડી નું એલએલઆ91 નો ધારક લાલુ પુરા નામ સરનામાની ખબર નથી.
(12 )ગ્રાહક આઈ ડી નં એલયુએ991 નો ધારક લુવો પુરા નામ સરનામાની ખબર નથી
13 )ગ્રાહક આઈ ડી નું એમએનએ016 નો ધારક નામ ) સરનામાની ખબર નથી
(14 )ગ્રાહક આઈ ડી ને શિવ088 નો ધારક સુનિલ પુરા નામ સરનામાની ખબર નથી
(15 )ગ્રાહક આઈ ડી ને શિવ82 નો ધારક નામ સરનામાની ખબર નથી.
(16 )ગ્રાહક આઈ ડી – એસએસપીવા016 નો ધારક ના મ સરનામાની ખભર નથી.
(17 )સંદીપ ઉર્ફે એરા પી જેના પુરા નામ સરનામાની ખ બર નથી ઉપરના માણસોને આંગડીયા મારફતે રૂપિયા પહોંચનાર.
આ મામલે એસ એમ સી એ નરોડા પોલીસ મથકના પીઆઇ.આઇ. નો રીતસર ઉધડો લીધો હતો.પી આઇ પાસે થી તેનો મોબાઈલ પણ લઈ લીધો હતો. આ કેસની તપાસ નરોડા પોલીસ ને સોંપવામાં આવી હતી.પોલીસે આરોપી હરેશ ને આજે કોર્ટમાં રજૂ કર્યા હતા.પણ પોલીસ રિમાન્ડની માંગણી ન કરતા કોર્ટે પોલીસની પુચ્છા કરી હતી.સાત વર્ષ થી ઓછી સજાની જોગવાઈ હોવાથી આરોપીને રૂપિયા 15000 ના જામીન ઉપર મુક્ત કર્યા હતા..