અમદાવાદ ના સરદારનગર પોલિસ સ્ટેશન માં લેન્ડ ગ્રેબીગ ની ફરીયાદ નોંધાવી – હાઇકોર્ટ દ્વારા….

રાકેશ કુમાર યાદવ દ્વારા.
શહેર માં સરકારી જમીન ઉપર ભુ-માફીયાઓ ની વધી રહેલી દાદાગીરી અને જમીન હડપવાના ના વધી રહેલા કિસ્સાઓને લઈને હવે પોલીસ હરકત માં આવતા ના છૂટકે સરદારનગર પોલીસ સ્ટેશનની હદ માં લેન્ડ ગ્રેબિગ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
અમદાવાદ શહેર ના સરદારનગર વિસ્તારમાં ગગન એવન્યુ નામની ગેરકાયદેસર ની સરકારી જમીન ઉપર કરવામાં આવેલો સરકારી જમીન પર કોમર્શિયલ બાંધકામ જે 4 વષૅ પહેલા ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પણ સ્થાનિક રાજકિય પક્ષો દ્વારા સરકારી જમીન ઉપર ફરીથી ગેરકાયદેસર નો બાંધકામ કરી ને જામીન પચાવી પાડી હતી. આ જામીન વિષે કલેકટર શ્રી ને જળ થતાં તેવો દ્વારા AMC ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ ને લેખીત માં માહિતી માગી હતી. જેમાં AMC દ્વારા મળતી માહિતી પ્રમાણે આ ગેરકાયદેસર બાંધકામ છે. અને ભૂતકાળ માં ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. સમગ્ર આ જમીન ની મેટર ત્રણે આરોપીયે કલેકટર વિરોધ જાઇ હાઇકોર્ટમાં પિટિશન ફાઇલ કરી .જેમાં હાઇકોર્ટે સમગ્ર પુરાવા જોતા આ જગ્યા સરકાર શ્રી છે.તેમજ આરોપી ત્રણે ( (1) દિપક નારાયણદાસ મુરજાણી.(2) મનીષ અશોક ક્રીષ્નાણી.(3) સુરજ અશોક ક્રીષ્નાણી ). ઉપર સ્થાનિક પોલીસ સ્ટેશન માં લેન્ડ ગેબિગ્ મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવે.

સુરજ અશોક ક્રીષ્નાણી…
અમદાવાદ મ્યુનિસિપલ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ શ્રી સરકાર ઉપર ફરીથી ગેરકાયદેસર નો બાંધકામ કોને કરવાં દીધો ?.

અમદાવાદ મ્યુનિસિપલ ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ શ્રી સરકાર ઉપર ફરીથી ગેરકાયદેસર નો બાંધકામ કોને કરવાં દીધો ?.

જોકે અહીં ચોંકાવનારી બાબત એ છે.કે આ લોકો એ સરકારશ્રી ના તબા હેઠળની જમીન પર કબજો કર્યો છે…ગેરકાયદેસર કબ્જો કરી કરોડોની સરકારી જમીન પર દબાણ કરવા મંજૂરી કરનાર એ અધિકારીઓ કોણ એ બહાર લાવવું જરૂરી છે. આ ઉપરાંત લેન્ડ ગ્રેબીંગ માં સંડોવાયેલા અધિકારીઓ આ ઉપરાંત અન્ય જગ્યાઓને બારોબાર વેચાણમાં સંડોવાયેલા છે .કે કેમ…?
Gujarat Geeta Digital news. જાહેરાત
