અમદાવાદમાં રાજસ્થાનથી ટ્રાન્સપોર્ટમાં  2,064 દારૂની બોટલ.સાથે 1ની ધરપકડ.

Share with:


અમદાવાદ શહેરમાં હવે દારૂની રેલમછેલ જોવા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, ફરી એકવાર શહેરમાંથી હલકી ગુણવત્તાનો દારૂ મોંઘી બોટલમાં ભરીને વેચાતો હોવાનું સામે આવ્યું છે. શહેરમાં રાજસ્થાનથી આવતી ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં લાવવામાં આવેલો 4.74 લાખનો દારૂ PCBએ ઝડપી પાડ્યો છે.

આ 30 જેટલા બેરલમાં મંગાવવામાં આવ્યો હતો તેમજ બેરલમાંથી સફેદ કલરનો પાવડર પણ મળ્યો હતો. હાલ પોલીસે દારૂનો મુદ્દામાલ સાથે 1 આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Geeta YouTube videos…

Share with:


By admin

Rakesh yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!