રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા સુરતના ઓડીસા સમાજ મોરચાના ગુજરાતના પ્રમુખ  મનોજભાઈ રાવત પર બુટલેગરો દ્વારા હુમલો.! ડીંડોલી પોલીસ સ્ટેશન ની ઘટના.

રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા સુરતના ઓડીસા સમાજ મોરચાના ગુજરાતના પ્રમુખ મનોજભાઈ રાવત પર બુટલેગરો દ્વારા હુમલો.! ડીંડોલી પોલીસ સ્ટેશન ની ઘટના.

Share with:


સુરત શહેર – ગાંધીના ગુજરાતમાં જ્યાં  દારૂબંધીનો ? તેમજ હાલની ભાજપ સરકાર દ્વારા અસામાજિક તત્વો પર કાયદાનો સકંજો સાધી રાખવનો દાવો કરી રહી છે. તે કેટલો સાચો છે . કે માત્ર પોલીસ કાગળ પર જ દેખાઈ રહ્યું છે.તે લોકો જાણી રહ્યા છે.  દારૂ જુગાર તેમજ આ સામાજિક પ્રવૃત્તિ કરતા લોકો બેફામ બન્યા છે. એવી એક ઘટના સુરત શહેર ના  વિસ્તારમાં જોવા મળી રહી છે. કે છેલ્લા કેટલાક સમયથી દારૂનો ધંધો કરતો ” મિલન મામા  ” નામ નો બુટલેગર છેલ્લા કેટલાક સમયથી પોલીસ ને સેટિંગ મા લઇ. ને દારૂ નો ધંધો કરી રહ્યો છે. જેના કારણે આસપાસના લોકો ને મુશ્કેલી નો  સામનો કરવો પડે છે. તે છતા પણ પોલીસ આ બુટલેગર પર કોઈ પણ કાયદેસરની કાર્યવાહી નથી કરતી ?  મોટા પૈસાની લેવડદેવડ પછી ? ખુલ્લેઆમ દારૂનો ધંધો કરવાની પરવાનગી આપી રહ્યા ‘ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરજ ‘ બજાવતા પી.આઈ. સાહેબ ? કોઈ પણ આ મામા નામના બુટલેગર ઉપર ફરિયાદ કરવા જયાં છે તો આ ” મિલન મામા નામનો બુટલેગર” તેને   જાનથી મારી નાખવાની ધમકી અને  કોશિશ   કરે છે .આટલો આ બુટલેગર નો ત્રાસ હોવા છતાં પણ પોલીસ  આ બુટલેગર ઉપર કાયદેસર ની કાર્યવાહી નથી કરતી. આ બુટલેગરને સાથ આપે છે. જે  લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે જોવાનું એ રહ્યું કે હાલની ભાજપ સરકારના કાયદા મંત્રી આવા બુટલેગરો ઉપર શક્તિ કરશે કે રામ રાજ્ય પ્રજા દુઃખી ની નીતિ અપનાવશે. જે હાલત મનોજભાઈ ની થઈ છે. કાલે કોઈને પણ થઈ શકે છે ? 

Share with:


News