અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ વેચાતો ‘ દેશી’ઈંગ્લીશ ‘દારૂ’ જનતા હેરાન પરેશાન ?

અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ વેચાતો ‘ દેશી’ઈંગ્લીશ ‘દારૂ’ જનતા હેરાન પરેશાન ?

Share with:


રાકેશકુમાર યાદવ દ્વારા.

ગાંધીના ગુજરાતમાં જ્યાં નશાબંધી ” અંગ્રેજી’ તેમજ ‘દેશી દારૂ ‘ ગૃહ વિભાગ અને પોલીસ કાગળ પર લખી રહ્યા છે. કે અમારા ગુજરાતમાં કે અમારા વિસ્તારમાં અને મારી પોલીસ સ્ટેશન હદમાં દારૂનો  છાંટો  પર નથી વેચાતો . તેવા સમયમાં રોજ ગાંધીનગર વિજિલન્સ દ્વારા અંગ્રેજી શરાબ ઓ ની હેરાફેરી કરતા બુટલેગરો પોલીસ સ્ટેશનની હદમાં ઝડપાય છે.દારૂ ની હેરાફેરી સાથે ?સૂત્રો દ્વારા – નિકોલ પોલીસ સ્ટેશનની હદમાં પી.આઈ. તેમજ વહીવટદારોના રહેમ નજર થી ખુલ્લેઆમ વેચાતો દારૂ જે રોજ ના વહીવટ રૂપે બુટલેગરો 4000 થી 8000 આપતા હોય છે.


* સૂત્રો દ્વારા પોલીસ ને આપતા દર રોજ ના હપ્તા..
  નિકોલ પોલીસ સ્ટેશનમાં દેશી દારૂ  – રોજ નો હપ્તો (4000 થી 8000.).

– ઇંગલિશ દારૂ-રોજ નો હપ્તો ( દર પેટી + પી.આઈ.).બે નંબરી વાળ’ ગેસ્ટહાઉસ દર મહિને 25000 + પોલીસ  વર્દી ?

” નિકોલ માં ચાલતા ખુલ્લેઆમ દેશી દારૂની લિસ્ટ..!

 • ઇન્દિરા નગર ટેકરો ભાથીજી માતાના મંદિર પાછળ-     મહિલા બુટલેગર મંજુલાબેન .
 • ઇન્દીરાનગર ટેકરો ના બાવડીયા  – પિન્ટુ ઝાલા.- નિકોલ રીંગરોડ પાવર હાઉસ ની જોડે -કૈલાસ ઉર્ફે       ભૂરી .- નિકોલ ગામ ચૂનારાવાસ જોગણી માતા મંદિર ની         

 • સૂત્રો દ્વારા પોલીસ ને આપતા દર રોજ ના હપ્તા..
 • દેશી દારૂ – રોજ નો હપ્તો (4000 થી 8000.).
 • ઇંગલિશ દારૂ-રોજ નો હપ્તો ( દર પેટી + પી.આઈ.).
  -” બે નંબરી વાળ’ ગેસ્ટહાઉસ દર મહિને 25000 + પોલીસ વર્દી ?
 • નિકોલ માં ચાલતા ખુલ્લેઆમ દેશી દારૂની લિસ્ટ..!
 • ઇન્દિરા નગર ટેકરો ભાથીજી માતાના મંદિર પાછળ- મહિલા બુટલેગર મંજુલાબેન .
 • ઇન્દીરાનગર ટેકરો ના બાવડીયા – પિન્ટુ ઝાલા.
 • નિકોલ રીંગરોડ પાવર હાઉસ ની જોડે -કૈલાસ ઉર્ફે ભૂરી .
 • નિકોલ ગામ ચૂનારાવાસ જોગણી માતા મંદિર ની પાસે – વિમલાબેન ચુનારા .
 • મંગલ પાંડે હોલ ની સામે – કિશોર ચુનારા.
 • મંગલ પાંડે હોલ ની બાજુમાં – લતાબેન ચુનારા.
 • વિમલાબેન ચુનારા .- મંગલ પાંડે હોલ ની સામે –  કિશોર ચુનારા.- મંગલ પાંડે હોલ ની બાજુમાં – લતાબેન ચુનારા.

હવે જોવાનું એ રહ્યું કે નિકોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર તેમજ પી.આઈ. આ ધંધા બંધ કરાવશે ? કે ગાંધીનગર વિજિલન્સ થશે તે પછી જ બંધ કરાવશે ? આ દારૂના કારણે કેટલાક નિર્દોષ પરિવારોનો ઘર ભેગા થાય છે.જે વારંવાર ગગૃહ વિભાગ તેમજ રાજ્ય સરકાર દ્વારા ” કલ્યાણ – કુટુંબ -પરિવાર જન્ય હેઠળ જાહેરાતો કરવામાં આવે છે. પણ સ્થાનિક પોલીસના આવા વલણથી સરકાર સામે ખુલ્લી ચેલેન્જવિસ્તારમાં ના પોલીસ સ્ટેશનમાં ના પી .આઈ.ઓ મુકાઇ રહી છે.? હવે જોવાનું રહ્યું કે ગૃહ વિભાગ દ્વારા આવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ ઓ સામે કાયદાકીય પગલાં લેશે કે કેમ..!

Share with:


News