ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ નાં અધિકારી તેમજ તેમના મળતિયાઓ દ્વારા મૌખિક પરવાનગી ગેરકાયદેસર બાંધકામ માટે મળો ?

ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ નાં અધિકારી તેમજ તેમના મળતિયાઓ દ્વારા મૌખિક પરવાનગી ગેરકાયદેસર બાંધકામ માટે મળો ?

Share with:


ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ નાં અધિકારી તેમજ તેમના મળતિયાઓ દ્વારા મૌખિક પરવાનગી ગેરકાયદેસર બાંધકામ માટે મળો ?
ધાબાવાળી ચાલી માં આ ગેરકાયદે બાંઘકામ કોણી રહેમ નજરે? સૈજપુર વોડૅ

અમદાવાદના ઉત્તર ઝોનની હદમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ નો રાફડો ફાટી નીકળ્યો છે. ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જે બાંધકામોને તોડી નાખવામાં આવ્યા હતા. તે જ બાંધકામોને ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ ના વોર્ડ ઈન્સ્પેકટર મૌખિક પરમિશન આપી રહેવાનો  કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિવાળી પહેલા સૈજપુર વોર્ડ ના ધાબા વાળી ચાલીમાં ગેરકાયદેસર બાંધકામ એસ્ટેટ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. પણ સ્થાનિક રાજકીય તેમજ ઉત્તર ઝોન ના એસ્ટેટ વિભાગમાં ફરતા એજન્ટો ?

જે અધિકારીનું નામ થી પૈસા લઈ બાંધકામ કરવાની મૌખિક પરવાનગી આપતા હોય છે. તેવા લોકોના રહેમનજર હેઠળ આ તુટેલું ગેરકાયદેસર બાંધકામને હરી ઝંડી આપી.બાંધકામ બાંધવામાં  આવ્યું છે. હવે સૌથી મોટી  વાત એ છે ? કે જો કોઈ ગરીબ વ્યક્તિ પોતાના રહેવા કે ધંધા માટે નાનું-મોટું રીનોવેશન કે બાંધકામ કરે તો આજ એસ્ટેટના એજન્ટો  અધિકારીઓ ને અરજીઓ કરી બાંધકામ તોડાવી દે છે.  આ હતી અધિકારીઓ અને એજન્ટોની મિલીભગતના કિસ્સાઓ ? પણ આ વિશાળ બાંધકામ જેનો અમલ દિવાળી પહેલાં કરવામાં આવ્યું હતું . તો તે બાંધકામ તો આ બાંધકામ ફરીથી ક્યારે તૂટશે તે લોક ચર્ચા નો વિષેય બન્યું છે.

Share with:


News