અમદાવાદ AMC ઉત્તર ઝોન ટેક્સ વિભાગ ના અધિકારી ઓ નો મોટો કૌભાંડ મ્યુનિ આવક માંચૂંનો ?

અમદાવાદ AMC ઉત્તર ઝોન ટેક્સ વિભાગ ના અધિકારી ઓ નો મોટો કૌભાંડ મ્યુનિ આવક માંચૂંનો ?

Share with:


અમદાવાદ AMC ઉત્તર ઝોન ટેક્સ વિભાગ ના અધિકારી ઓ નો મોટો કૌભાંડ મ્યુનિ આવક માંચૂંનો ?
ઉત્તર ઝોનનાં ટેક્સ અધિકારીઓ અને ફિલ્ડા માં જતા કર્મચારીઓ વોડ માં જતા નથી ? એજેન્ટ રાજ.

રાકેશ કુમાર યાદવ દ્વારા.

અમદાવાદ – ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડમાં આવતા ટેક્સ વોર્ડ ન. ૨૦૯ – મેમ્કોમાં આવેલ વેદાંત ઇન્ડસ્ટયલ એસ્ટેટ, ની આશરે ૮૬ મિલ્કતોનો બાકી ટેક્ષ+વ્યાજ અને વ્યવસાય વેરો+ વ્યાજ મળી કુલ આશરે રૂપિયા-૧ કરોડની મ્યુનિ.કોર્પો.ની રેવન્યુ આવકમાં ચૂંનો . તે વીજ રીતે બીજી તરફ ઉત્તર ઝોનના સૈજપુર વોર્ડમાં આવતા ટેક્સ વોર્ડ નં. ૨૧૪- બાલકૃષ્ણનગર વોર્ડ માં આવેલ ” એક્સાઈજ ચોકી સામે નરોડા પાટીયા ” રોડ પર શિવાય એન્કલેવ .ની આશરે ૭૯ મિલ્કતોની પૈકી ૬ મિલ્કતોની નવી આકારણી નહીં કરીને બાકીની ૭૩ મિલ્કતોમાં ૩૬ની શોપ ભાડુઆત તરીકે ? જયારે બાકીની ૩૭ મિલ્કતોની માલિકી ધોરણે આકારણી કરીને કુલ આશરે રૂપિયા-૭ લાખ વાર્ષિક ટેક્સ આવક ગુમાવવા. એટલું જ નહીં પણ ઉત્તર ઝોનનાં ટેક્સ અધિકારીઓ અને ફિલ્ડા માં જતા કર્મચારીઓ વોડ માં જતા નથી. માત્રને માત્ર બિલ્ડરો અને ટેક્સ એજન્ટોએ લગાડવી આપેલ એ.સી. ચેમ્બરમાં સોફાઓ રાખેલ ઓફિસોમાં મોટા વહીવટ કરી મ્યુનિસિપલ કોર્પોરેશન ની રેવન્યુ આવકને ઇરાદાપૂર્વક નુકશાન કરતા હોવાનો .તેમજ ડે.મ્યુનિસિપલ કમિશ્નર અને આસી. મ્યુનિસિપલ કમિશ્નર જેવા મોટા અધિકારીઓ પણ પ્રજાનાં પરસેવા માંથી ભરેલ ટેક્સનાં નાણાથી એ.સી. અને એ.સી કારોમાં રાઉન્ડ લેવા નીકળે ત્યારે તેમને પણ આવી આવી હાઈરાઈઝ બિલ્ડીંગો નજરે નિહાળતા હોવા છતાં .તેમની બાંધકામની પરમીશન કે વપરાશ મુજબ ટેક્સ સંદર્ભે તપાસ કરવાનું કેમ નહિ સુજતુ ?

.

 • અ.મ્યુનિ.કોર્પો.ની પ્રોપર્ટી ટેક્ષની રેવન્યુ આવકને ચૂનો લગાડવાની મો.ઓ.નં.-૧.
  લાખો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્ષ ચઢીજાય એટલે તે જૂની પ્રોપર્ટી તોડીનાંખીને પરમીશન વગર બાંધકામ કરવાનું અને એસ્ટેટ ટી.ડી.ઓ ખાતામાં ગોઠવણ કરી ગેરકાયદેસર બાંધકામ રોકવા, તોડવા અને આખરી અમલ જેવી નોટીશો મેળવવાની તેનાં આધારે પ્રોપર્ટી ટેક્ષની નવી આકારણી કરાવવી.?
 • અ.મ્યુનિ.કોર્પો.ની પ્રોપર્ટી ટેક્ષની રેવન્યુ આવકને ચૂનો લગાડવાની મો.ઓ.નં.-૨.
  રી-ડેવલોપમેન્ટની મંજુરી માંગનાર જૂની પ્રોપર્ટી જેમ કાચા-પાકા શેડ, ચાલી ઝુંપડીપટ્ટીઓ લાખો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય તોય એસ્ટેટ અને ટેક્ષ ખાતાંનાં અધિકારીઓનાં મેળાપીપળા થી જૂની પ્રોપર્ટી નો ડ્યુઝ સર્ટિ મેળવી બાંધકામની રજા ચિટ્ઠી મેળવી બી.યુ.પરમીશન મેળવી તેનાં આધારે પ્રોપર્ટી ટેક્ષની નવી આકારણી કરાવવી.
 • અ.મ્યુનિ.કોર્પો.ની પ્રોપર્ટી ટેક્ષની રેવન્યુ આવકને ચૂનો લગાડવાની મો.ઓ.નં.-૩.
  પરમીશન વગર બાંધકામ કરનાર એજન્ટ જૂની પ્રોપર્ટીનો લાખો રૂપિયાનો પ્રોપર્ટી ટેક્ષ બાકી હોય .તોય એસ્ટેટ અને ટેક્ષ ખાતાંનાં અધિકારીઓનાં મેળાપીપળા બાંધકામની કરી નવી આકારણી કરાવવાની અરજી કરે તેમાં જૂની પ્રોપર્ટીનો લાખો રૂપિયાનો બાકી પ્રોપર્ટી ટેક્ષની વસુલાત થઇ શકે તેમ નહીં. હોવાના કારણોસર નવી આકારણી નહીં કરીને અ.મ્યુનિ.કોર્પો.ની લાખો રૂપિયાની પ્રોપર્ટી ટેક્ષની આવક ગુમાવી શકાય નહીં.તેવા કારણોસર પરમીશન વગરનાં ગેરકાયદેસર બાંધકામની નવી આકારણી કરવી..?
 • અ.મ્યુનિ.કોર્પો.નાં એસ્ટેટ ટીડીઓ ખાતાનાં અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામ નહીં.તોડવાની મ્યુનિ. એસ્ટેટ
  પરમીશન વગર ગેરકાયદેસર બાંધકામ કરનારને એસ્ટેટ ટીડીઓ ખાતાનાં અધિકારીઓ ગોઠવણ કરી ગેરકાયદેસર બાંધકામ રોકવા, તોડવા અને આખરી અમલ જેવી નોટીસો આપ્યા બાદ તે તોડવા પોલીસ બંદોબસ્ત માંગવાની પોલીસ યાદી જે તે પોલીસ સ્ટેશનમાં મોકલાવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામ કરનાર એજન્ટ જે તે પોલીસ સ્ટેશનમાં ગોઠવણ કરી પોલીસ બંદોબસ્ત સમયસર ના અપાવે અને તેનો સમય વીત્યા બાદ તે આખરી અમલ ની ફાઈલ અભરાઈએ ચઢાવી દેવામાં આવે…

 • જાહેરાત….

Share with:


News