કુબેરનગર વિસ્તારમાં મીટ ના વેપાર સાથે સંકળાયેલા મુન્નીબેન તેમાંજ તેમના પરિવારજનોને વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો હપ્તા પેટે 5000રૂપિયા ની કરી માંગ.

કુબેરનગર વિસ્તારમાં મીટ ના વેપાર સાથે સંકળાયેલા મુન્નીબેન તેમાંજ તેમના પરિવારજનોને વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો હપ્તા પેટે 5000રૂપિયા ની કરી માંગ.

Share with:


અમદાવાદ કુબેરનગર વિસ્તારમાં મીટ નું વેપાર માં સંકળાયેલા મુન્નીબેન કિશોરભાઈ સોનકર સિનિયર સિટીઝન જે  શીતળા માતા મંદિર ની પાસે સંતોષીનગર છાપરા  કુબેરનગર માં રહે છે ! તેમને કનક પપ્પુભાઈ છારા. નિક્કી બલિયા ભીલ. તેમજ નિલેશ બલિયા ભીલ વિરોધમાં લેખિક અરજી સરદારનગર પોલીસ સ્ટેશનમાં કરી છે.અરજી માં જળવ્યા મુજબ ના  આરોપીઓ અવાર નવાર જે cctv માં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે કે ધમકી આપતા. તેમજ મુન્નીબેન  પાસે દર મહિના ના હપ્તા પેટે 5000 રૂપિયા માંગે છે. તમે પૈસા નહીં આપો તો. તમને તેમજ તમારા પરિવાર ના સભ્યો ને  ખોટા કેસમાં નાખીને તમારા પરિવારને જેલ ભેગા કરી દઈશું ?

તેમજ અવાર નવાર સામેવાળા આરોપીઓ માં કનક પપુભાઈ છારા. જે ગુગી માં કેરોસીન ભરીને આવાર નવાર મુન્નીબેન બાળકો જે નાના છે. તેના તરફે જઈ બાળકો ને  સણગઈ નાખવાની ધમકી આપે છે. જેથી મુન્નીબેન દ્વારા કંટાળીને  સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે અને ન્યાયની હિત માં માંગણી કરી છે.?

હવે જોવાનું એ રહ્યું કે આવા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા અસામાજીક તત્વોને પોલીસ કાયદાકીય પગલાં લેશે કે કેમ ! એ આવનાર સમય બતાવશે .!

Share with:


News