અમદાવાદ ના નરોડા પોલીસ દ્વારા ચીલોડા મા પ્રિયા પેલેસ હોટલમાં ચાલતું વેશ્યાવૃતિ ઝડપી પાડ્યું.

અમદાવાદ ના નરોડા પોલીસ દ્વારા ચીલોડા મા પ્રિયા પેલેસ હોટલમાં ચાલતું વેશ્યાવૃતિ ઝડપી પાડ્યું.

Share with:


અમદાવાદ ના નરોડા પોલીસ દ્વારા ચીલોડા મા પ્રિયા પેલેસ હોટલમાં ચાલતું વેશ્યાવૃતિ ઝડપી પાડ્યું.
‘ પ્રિયા પેલેસના હોટલ ના ” મેન માલિક કમલેશ સુખવાણી ” ઉર્ફે કમો બટકા’સૂત્રરો દ્વારા ?

(રાકેશકુમાર યાદવ દ્વારા )

અમદાવાદ ના નાના ચિલોડામાં પોલીસે પ્રિયા પેલેસના ગેસ્ટ હાઉસમાં છાપો મારી ગેસ્ટ હાઉસના અંદર ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશ કરી માલિક તથા મેનેજર સામે કાયદેસર કાર્યવાહી કરી છે. નરોડા પોલીસ સ્ટેશન ?

અમદાવાદ ના નરોડા પોલીસ ની હદ માં આવેલો ચિલોડા મા છેલ્લા કેટલાક સમયથી દીપ પેલેસ ગેસ્ટહાઉસ ચાલતું હતું. આ હોટલ માં દેહવ્યાપર ચલાવત કેટલાક નામી એજન્ટ ના નામ ખુલ્યા છે. જે કુબેરનગર તેમજ સરદારનગર વિસ્તારમાં રહેતા લોકો છે ! જેમાં હોટલના માલિક પણ આ ધંધો ચલાવતા હોવાનું સામે આવ્યું છે તેમજ આ હોટલને ચાર મહિલાઓ રેડ દરમિયાન પોલીસે પકડ્યું હતું. અને અગાઉ પણ આ ધંધામાં સંકળાયેલી તાન્યા સિંધી નો નામ ખૂલ્યું.

” ફાઇલ ફોટોગ્રાફ.

અગાવો પણ દેહવેપારમાં પોલીસ ચોપડે ચડેલી લિસ્ટેડ તાન્યા સિંધી જે કુબેરનગર એ-વોડ ખાતે રહે છે.આ તાન્યા નામની મહિલા જે 15 વર્ષથી આ દેહવેપાર ની અંદર સંકળાયેલી છે. ભૂતકાળમાં પણ દેહવ્યાપાર ધંધામાં પોલીસ ચોપડે ચડી છે ! પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રિયા પેલેસ હોટલ ની અંદર ચાર છોકરીઓ તેમજ ” ગેસ્ટહાઉસના માલિક દોલતસિંહ પેશવાણી (સિંધી). સૌરભ ભદોરિયા. તેમજ દલાલ ભરત(સિંધી) અને તાન્યા(સિંધી)ની ધરપક્ક કરીને આ દેહવેપારી ઉપર “ધી એમોરલ ટ્રફિક એક્ટ કલમ 3.4.5.7. મુજબ ગુનો નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યું છે.

Share with:


News