અમદાવાદના સાબરમતી રીવરફન્ટ પર ચાલતા બે નંબરી ના ધંધા.સૂત્રો દ્વારા ?

અમદાવાદના સાબરમતી રીવરફન્ટ પર ચાલતા બે નંબરી ના ધંધા.સૂત્રો દ્વારા ?

Share with:


અમદાવાદના સાબરમતી રીવરફન્ટ બનાવવા માટે  અગાઉ મુખ્યમંત્રી તથા હાલ ના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અઢળક પ્રયત્નો કરીને સુંદર અને હરિયાળો પબ્લિક પ્લેસ બનાવ્યું. પરંતુ હાલમાં સાબરમતી રિવરફ્રન્ટમાં બે નંબરના ધંધા ફલી ફુલ્લિ રહયા છે. જેવા કે જુગાર -સટ્ટો – દેશી – દારૂ. ઇંગ્લિશ – દારૂ. વગેરે પ્રવૃત્તિઓ પોલીસની રહેમ નજર હેઠળ ચાલી રહી છે. માહિતગાર સૂત્રો મારફતે જાણવા મળેલ છે. કે આ તમામ ધંધાઓ જે સ્થાનિક વહીવટદાર  ગઢવી તથા નાસીર નામથી ઓળખાતા સાબરમતી ઇસ્ટના વહીવટદારો  કારવે છે. પોતાની ક્રેટાએક્સ કાર માં બેસીને બે નંબર ના રૂપિયાની લેતીદેતી કરે છે.! તો આ વહીવટદારો બે નંબરના ધંધા માટે બુટલેગરો પાસેથી રોજના માસ મોટી રકમો પણ લેતા હોય છે.

‘લાકડીયા બ્રિજ જે હાલમાં જુગાર તીન પત્તી વરલી મટકા જેવી પ્રવૃત્તિ – મનોજ મુલાયમસિંહ યાદવ..

તેમજ નદીના તટ પર આવેલા બુટલેગરોના ધંધાઓ ને પુરુ પ્રોટેક્શન આપે છે.એક બાજુ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  હરિયાળું રીવર ફંડ બનાવી તેને સી પ્લાન જેવી આકર્ષિત બને એવી દિશામાં કાર્ય કરી રહ્યા છે. પણ બીજી બાજુ સાબરમતી રિવરફ્રન્ટ પી.આઈ. તેમજ તેમન 3 વર્ષ થી નોકરી કરતા એલ આર ડી ગઢવી સાહેબ અને બીજા વહીવટદાર નાસીર ભાઈ બે નંબરના ધંધા આ સુંદર જગ્યા ઉપર ચલાવી  અસામાજિક પ્રવૃત્તિઓ  ફેલાવી રહ્યા છે.અંગ્રેજોના સમયથી બનેલો લાકડીયા બ્રિજ જે હાલમાં જુગાર તીન પત્તી વરલી મટકા જેવી પ્રવૃત્તિ ને પ્રોત્સાહન આપી  મનોજ મુલાયમસિંહ યાદવ જેવા બુટલેગરોને પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમજ થોડ આગળ વધીએ તો સાવિત્રીબેન રામી જે છેલ્લા કેટલાક સમયથી એજ બ્રિજની નીચે દેશી દારૂનો ધંધો કરી રહી છે.  આગળ વધીએ તો ભવર છારા જે કોતરપુર નંદીગ્રામ નદીના તટે બે દારૂની ભઠ્ઠીઓ.અને ધર્મેશ ઉર્ફે શેરા ભવર છારા પણ દેશી દારૂની ભઠ્ઠીઓ.એટલું જ નહીં . કવિતા પકોડા ઉર્ફે ભૂરીબેન એક દારૂની ભટ્ટી. ‘આચેર છારા ‘ અને તેના સાગરિક નાનકો વાઘરી તથા બીજા સાત નાના-મોટા દેશી દારૂની ભઠ્ઠીવળા નદીના તટે બે નંબરના ધંધા કરીને સાબરમતી નદીના પાણીને દૂષિત તેમજ આપવિત્ર કરી રહ્યા છે ! આ તમામ ધંધા વાળાઓને વહીવટદાર ગઢવી તેમજ ના શેરની પોલીસ પ્રોટેક્શન સાથે ની પરમીશન આપવામાં આવી છે તેઓ માહિતગાર સૂત્રો જણાવી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે શું આ ધંધા ઉપર ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે કે કેમ એ મોટો પ્રશ્ન  લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે ?.

Share with:


News