ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભૂપેન્દ્ર પટેલ.

ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભૂપેન્દ્ર પટેલ.

Share with:


ગુજરાતનાં નવા મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી છે જેમા સામે આવ્યું છે કે હવે ભૂપેન્દ્ર પટેલ ગુજરાતની કમાન સંભાળશે અને મુખ્યમંત્રી બનશે.

ભારતીય જનતા પાર્ટીનાં દિગ્ગજ નેતાઓ દ્વારા મોટી બેઠકો બાદ આખરે ગુજરાતનાં નવા મુખ્યમંત્રીનાં નામની જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલે રૂપાણીનાં રાજીનામાં બાદ ઘણા બધા નામો ચર્ચામાં ચાલી રહ્યા હતા ત્યારે આખરે ભૂપેન્દ્ર પટેલ પર કળશ ઢોળી દેવામાં આવ્યો છે અને તેમના નામની જાહેરાત થતાંની સાથે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. .!

Share with:


News