અમદાવાદ  નદીના તટ ઉપર આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઇ નો પોતાની જ મહિલા પોલીસ(એલ.આર. ડી.) કર્મી સાથે ચાલી રહ્યું છે. ઇલુ પીલુ ?.

અમદાવાદ નદીના તટ ઉપર આવેલા એક પોલીસ સ્ટેશનના પીઆઇ નો પોતાની જ મહિલા પોલીસ(એલ.આર. ડી.) કર્મી સાથે ચાલી રહ્યું છે. ઇલુ પીલુ ?.

Share with:


અમદાવાદ શહેરના સાબરમતી નદીના તટ પર આવેલા પોલીસ સ્ટેશન  ચર્ચાનો વિષય બન્યો છે ! કારણ કે ત્યાંના પીઆઇ પોતાની ગરિમા ભૂલાવીને પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતી  મહિલા એલ.આર.ડી  છે. અને તેની સાથે જ ઈલું-ઈલું કરી બેઠા. જેથી પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ માં અંદરો અંદર ગણ,- ગણાટ તથા આક્રોશ ચાલી રહ્યું છે. આ પીઆઇ મહિલા પોલીસ કર્મચારી ના કહેવાથી નોકરી આપવાથી લઈ નોકરી ક્યાં લેવી ! તથા કઈ જગ્યા પોલીસ કર્મીને બંદોબસ્ત મુકવા !  તે તમામ કામગીરી પીઆઇ જાતે ન કરી મહિલા ઇલુ ના કહેવાથી કરે છે ? તેમ જ આપી આઈ નદીના તટ પર આવેલા એક હોટલ માં પોતાના રહેવાની સુવિધા કરેલ છે. તેવું ગાંધીનગર ન જઈ આ હોટલના એક રૂમમાં પોતાના મહિલા કર્મી સાથે ઇલુ ઇલુ કરે છે. આવા ઘણા જ કિસ્સાઓ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં થઈ રહ્યા છે ?  તો પી. આઈ. ઓ. સરકારી ફરજો નિભાવવાના બદલે પ્રેમ પ્રકરણ પાછળ ઈલું-ઈલું  તરફ વધી રહ્યા છે. તે ખૂબ જ ગંભીર તેમજ પેચીદો પ્રશ્ન હાલમાં પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની રહ્યું છે ?

Share with:


News