વેપારીઓ ઓછા ભાવમાં મૂર્તિ બનાવી વેચી રહયા. જેના કારણે ત્યાંના બાવરી સમાજના મૂર્તિ વ્યવસાય માં જોડાયેલા લોકોનો વિરોધ ?

વેપારીઓ ઓછા ભાવમાં મૂર્તિ બનાવી વેચી રહયા. જેના કારણે ત્યાંના બાવરી સમાજના મૂર્તિ વ્યવસાય માં જોડાયેલા લોકોનો વિરોધ ?

Share with:


અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલ રેલવે ક્રોસિંગ રોડ મહાવીર કસરત શાળા પાસે બાવરી સમાજ ના લોકો માટીની ગણેશની મૂર્તિ વેચતા હોય છે. પણ ત્યાંના હોલના માલિક રમેશભાઈએ મહાવીર કસરત શાળા ના હોલ ને અડાલજ ના હોલસેલ ના વેપારીઓ ના ભાડે આપેલ જે વેપારીઓ ઓછા ભાવમાં મૂર્તિ નો શો રૂમ બનાવી વેચી રહયા છે. જેના કારણે ત્યાંના બાવરી સમાજના મૂર્તિ વ્યવસાય માં જોડાયેલા છે.તે લોકોએ વિરોધ કરી રમેશભાઈ સિંધી ને સમજાવેલ કે તમે હોલ ખાલી કરાવો તમને ભાડુ અમે ચુકવી દઇશુ.

તેમજ બાવરી સમાજ ના મૂર્તિ વ્યવસાયના લોકો એ એવું જણાવેલ કે અમે લોકો એ અડાલજના વેપારી થી મૂર્તિઓ લીધેલી છે. હવે અમને મૃતિ વેચનારા અમારા વિસ્તારમાં જ એ જ મૃતિઓ તેઓએ અહીંયા હોલ રાખીને તે સસ્તા ભાવમાં વેચવાનું ચાલુ કર્યું. જેથી વરસો થી ચાલતા આ મારો ધંધો જેનાથી અમારો ગુજરાન ચાલે છે. અને પરિવારનો આ મૂર્તિઓના કારણે બે પૈસા મળે છે. તે હવે પાંચ દિવસથી એક રૂપિયાનો વેપાર થયો નથી. જેથી અમારા નાના નાના બાળકો બે દિવસ થી જમવાનું નથી મળી રહ્યું.

તેમજ આ વેપારીઓ પૈસાદાર હોવાના કારણે તથા કમલ મહેતાણી જેવા સિંઘી આગેવાન કે જેઓ અગાઉ મારકેટ બંઘ કરાવી પોલીસ ને પોતાની સામે અનેકવાર ઝુકાવેલ છે.તેમના સપોર્ટ માં છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના ગુજરાત મહિલા અધ્યક્ષ લીલાબેન વાઘેલાનું કહેવું છે. રમેશ સિંધી અને વેપારીઓ એ સમજાવવા જતા અમને અભદ્ર જાતિની ઉપર અપશબ્દોનો ઉચ્ચારણ કર્યું હતું . જે અંગેની લેખિત ફરિયાદ જી ડિવિઝન એસીપી સાહેબ,સરદારનગર પીઆઇશ્રીને આપી એટ્રોસીટી મુજબ ગુન્હો દાખલ કરવાની અમારી માંગણી છે…!

Share with:


News