વિશ્વની નંબર વન રાજકીય પાર્ટી જે જનસંધ ના સમયથી કાર્યાલય હતું. પણ હવે શાક માર્કેટ વાળાઓને ભાડે આપી દેવાય.

વિશ્વની નંબર વન રાજકીય પાર્ટી જે જનસંધ ના સમયથી કાર્યાલય હતું. પણ હવે શાક માર્કેટ વાળાઓને ભાડે આપી દેવાય.

Share with:


(રાકેશકુમાર યાદવ દ્વારા ) – અમદાવાદના સરદાનગર વોડમાં આજથી 50 વર્ષ જૂનું જનસંઘના સમય સિટી સરવે નંબર 1132 જેમાં કુલ 26.32 જમીન સરકાર એ જનરલ સેક્રેટરી ભારતીય જનસંઘ ગુજરાત પ્રદેશ ને આપી હતી.
સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા જે સરદાનગર વોર્ડમાં ભારતીય જનસંઘ કર્યોકર્તા ને મિટિંગ ની જગ્યા ફડવામાં આવી હતી..પણ ત્યાં આજરોજ સુધી કોઈ પણ પ્રજાના ચૂંટાયેલા કોર્પોરેટર અને નરોડા વિધાનસભાના એમ.એલ. દેખાતા જ નથી. માત્ર પાંચ વર્ષ પછી પ્રજાથી વોટ માંગવા માટે ભૂલથી આ જનસંઘની આસપાસ આવી ને મોટી-મોટી તેમાં જે લુભણી  વાતો કરી  રાજનીતિ કરે છે.

* સરદાનગર વોર્ડ :-  એટલે સિંધી ભાજપ વોટ બેન્કિંગ પણ કહી શકાય છે. ગોપાલદાસ ભોજવાણી ના સમયથી આ જગ્યા નો પ્રારંભ થયો હતો. જેમાં ભાજપના દિગ્ગજ નેતા અટલબિહારી વાજપેયી . થી લઈને લાલકૃષ્ણ અડવાણી જેવા મોટા નેતાઓ જનસંઘની અંદર આવીને બેસતા તેમાં જે લોક દરબાર કરતા. અને પ્રજાલક્ષી કાર્યો પણ કરતાં.  પરંતુ જ્યારથી ભાજપ ગુજરાત રાજ્યની અંદર સત્તા પર આવી ત્યારથી આ જન સંધનો પ્રારંભ બંધ થઈ ગયું હતું. તેમજ આ જગ્યા વિરાન ખંડેર જેવી થઇ ગઇ હતી. અને હવે આ જગ્યા પર શાકભાજી વેચતા મોતીભાઈ નામના વ્યક્તિને આપવામાં આવી છે.

*મોતીભાઈએ જાણ્યાંવા મુજબ ;- આ જગ્યા છેલ્લા કેટલાક વર્ષોથી તેની અંદર રૂપિયા 2000 ભાડા પેટે રહે છે . તેમજ આ જગ્યા  ભારતીય જનતા પાર્ટીની નો કર્યાલય છે. તેમાં જે આ જગ્યા ને પરષોત્તમ chanchlani નામના વ્યક્તિએ મોતી શકભાજી વાળને   ભાડા પેટે આપી છે.શું આ ની માહિતી  ભાજપના કાર્યાલય શહેર ઇન્ચાર્જ ખબર છે ? કે કેમ તે મોટો પ્રશ્ન અહીંયા ઊભો થઈ રહ્યો છે ..!

Share with:


News