મેઘાણીનગરમાં પૂર્વ ફિયાન્સે યુવતીના હાલના ફિયાન્સની હત્યા કરી.

મેઘાણીનગરમાં પૂર્વ ફિયાન્સે યુવતીના હાલના ફિયાન્સની હત્યા કરી.

Share with:


  • મંગળવારના એક જ દિવસમાં અલગ અલગ ત્રણ હત્યાના બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિયાન્સએ પૂર્વ ફિયાન્સની હત્યા કરી નાખી છે. અમે આપના ટીવી સ્ક્રીન અમુક ફોટો અને વીડિયો દેખાડી રહ્યા છીએ. આ ફોટો જોઈ આપ વિચલિત ન થતા. દ્રઢયોમાં દેખાય રહ્યું છે એક યુવક જમીન પર લોહી લુહાણ હાલતમાં પડ્યો છે. એક મહિલા પોતાનું આક્રંદ કરી રહી છે અને પીએમ રૂમ બહાર ટોળું વળેલા આ પરિવારના સભ્યોઆ દ્રશ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના રામેશ્વરના જ્યા હિતેશ પટણી નામના યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે.

અમદાવાદ : મંગળવારના એક જ દિવસમાં અલગ અલગ ત્રણ હત્યાના બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિયાન્સએ પૂર્વ ફિયાન્સની હત્યા કરી નાખી છે. અમે આપના ટીવી સ્ક્રીન અમુક ફોટો અને વીડિયો દેખાડી રહ્યા છીએ. આ ફોટો જોઈ આપ વિચલિત ન થતા. દ્રઢયોમાં દેખાય રહ્યું છે એક યુવક જમીન પર લોહી લુહાણ હાલતમાં પડ્યો છે. એક મહિલા પોતાનું આક્રંદ કરી રહી છે અને પીએમ રૂમ બહાર ટોળું વળેલા આ પરિવારના સભ્યોઆ દ્રશ્યો છે. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારના રામેશ્વરના જ્યા હિતેશ પટણી નામના યુવકની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી છે.

હિતેશ પટણીની હત્યાના સમાચાર મળતાની સાથે જ મેઘણીનગર પોલીસ ઘટના સ્થળ પર પોહચી તપાસ શરૂ કરી હતી. પરિવાર અને આસપાસના લોકોની પૂછપરછ કરતા સામે આવ્યું હતું. મૃતક હિતેશ પટણીની સગાઈ પિંકલ નામની યુવતી સાથે કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ અંગત કારણોસર સગાઈ તોડી નાખવામાં આવી હતી. ત્યારે પિંકલની બીજી સગાઈ અપ્પુ પટણી નામના યુવક સાથે કરવા આવી હતી. ત્યારે નવા ફિયાન્સને શંકા હતી કે, પોતાની ભાવિ પત્ની પિંકલને સગાઈ તોડયા બાદ પણ મૃતક હિતેશ સાથે આડા સબંધ છે અને આ અદાવત રાખીને આરોપી અપ્પુ પટણી મંગળવારની બપોરે મૃતક હિતેશ પટણીના ઘર પાસે આવ્યો હતો. ..?

Share with:


News