મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો ધારદાર છરી તેમજ લોખડ ની પાઇપ વડે   હુમલો .?

મેઘાણીનગર વિસ્તારમાં ગુંડાઓ બેફામ, અદાવત રાખી શખ્સ પર કર્યો ધારદાર છરી તેમજ લોખડ ની પાઇપ વડે હુમલો .?

Share with:


અમદાવાદ શહેરમાં ગુંડાગર્દી બેફામ બની છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર ના હોય તેમ બેખૌફ બદમાશો ખુલ્લેઆમ મારા મારી, લૂંટ ચલાવી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. જેમાં મેધાણીનગર વિસ્તારમાં અદાવતને લઇ બદમાશોએ  વિસ્તારોમાં માં બેફામ બન્યા છે.અરુણ ઠાકોર અને પરેશ ઠાકોર ને ગુંન્ડ તત્વો એ લોખડ પાઈમ તેમજ ધારદાર છરી વડે હુમલો કર્યું હતું. આ મામલે મેઘાણીનગર પોલીસે ચાર  શખ્સો વિરૂદ્ધ ગુનોં નોંધી વઘુ તપાસ હાથ ધરી છે.


મેઘાણીનગર વિસ્તારમાં આવેલ લક્ષ્મી નગર  રોડ પર ઓમકારની ચાલી સામે રહેતા અરુણ ઠાકોર. અને પરેશ ઠાકોર ગત રોજ સાાંજ ના સમયે ઘરની બાજુમાં આરોપી ઓ ગાડો બોલતા . આ દરમિયાન અરુણ તેમજ પરેશ દ્વારા તે લોકો ને ગડો ના બોલતા સામે વડા ચારો આરોપી ઓ  ભોલુ હેપ્પી. પઘુમસિંહ ઉર્ફે પદુ.ગોપાલ પરિહાર વિસ્તારમાં માં આવી દારૂ ના નાશ માં જોર જોર થી ગડો બોલવા લાગ્યા .

જથી આ લોકો નો વિરોધ કરવા જતાં આરોપી ઓ એ લોખંડ ના પાઇપ અને ધારદાર છરી વડે હુમલો કર્યું હતુંજેમાં અરુણ ઠાકોર ને જમણ હાથે નસ ના ભાગે  છરી લાગતા હાલ તેની સારવાર અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. તેમજ પરેશલ ઠાકોર ને માથાન ભાગે 18 ટાંક આવ્યા છે. . તો બીજી તરફ આરોપી ને પોલીસ એ પકડીને જેલ ના સળિયા પછાણ મૂક્યું છે ? તેમજ આરોપી લોખંડ ની પાઇપ અને છરી ક્યાં થી લાવ્યા છે  . તેની મેઘણીનગર પોલીસ તાપસ કરી રહી છે…! 

Share with:


News